Book Title: Tattvanushasan
Author(s): Nagsen, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 14
________________ તેર અનુવાદ” રજૂ કરવાનો છે. એટલે મૂળપાઠને ચકાસી જેવા કે અન્ય પાઠાંતરો નોંધવાની દૃષ્ટિએ કોઈ હસ્તપ્રત મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો નથી; જે કે ડૉ. વેલણકરે “બિનરત્નોરામાં જણાવ્યા અનુસાર તેની આઠેક હસ્તપ્રતો પ્રાપ્ત થાય છે.. - શ્રીમદેવનંદિ અપનામ પૂજ્યપાદસ્વામીવિરચિત “ઘોરા” ઉપર પંડિત પ્રવર શ્રી આશાધરે સંસ્કૃતટીકા રચેલ છે અને એ ટીકામાં તેમણે તવાનુરાસન”ના કેટલાય લોકો સરખામણી માટે ટાંક્યા છે. હું અધ્યાત્મ (૧) ચન્દ્રપ્રભ જૈન મંદિર, ભુલેશ્વર; મુંબઈ (પન્નાલાલ દિગંબર જેન સરસ્વતી ભવન, મુંબઈ-૩ માંથી પ્રાપ્ત થયેલ સંગ્રહ)ની પોટલી નં. ૫૩ માંની હસ્તપ્રત. (૨) મધ્યપ્રાંત તથા વરાડમાં ફરીને રાયબહાદુર શ્રી. હીરાલાલે એકત્રિત કરેલ સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથોની યાદી, જે નાગપુરથી ઈસ. ૧૯૨૬માં પ્રકાશિત થઈ છે તેના પૃષ્ઠ નં. ૬૪૮ પર નોંધાયેલ હસ્તપ્રત. (૩) દિગબર ભંડાર, ઈડર (જીલ્લો-અમદાવાદની) પોટલી નં. ૮૪માંની હસ્તપ્રત. (૪) પન્નાલાલ દિગંબર જૈન સરસ્વતી ભવન, ભુલેશ્વર; મુંબઈના પુસ્તકાલયમાં જે પ્રતોનો સંગ્રહ છે તેમાં જનરલ નં. ૧૬૪૩ની હસ્તપ્રત. (૫) જૈન સિદ્ધાન્ત ભવન, આરાના જ્ઞાનભંડારનું જે સૂચિપત્ર ઈ. સ. ૧૯૧૯માં પ્રકાશિત થયેલ છે તેમાં નોંધાયેલ ૧૮૧ નંબરની હસ્તપ્રત. (૬) ચારુકીર્તિ ભટ્ટારક જ્ઞાનભંડાર, મુડબિકી (દક્ષિણ કેનેરા)માંની નં. ૯૫, ૩૮૬ અને ૧૭૫ ની પોટલીઓમાંની હસ્તપ્રતો. હું જુઓ :– तत्त्वानुशासन इष्टोपदेश પૃષ્ઠ–શ્લોક પૃષ્ઠ ૧૮- ૬૭ ૩૧ ૨૪– ૮૭ ४७ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102