________________
પુણ્ય હાંસલ થઈ શકે તેમ છે, કારણ કે શ્રી જૈનશાસને શાનદાનને સર્વથી શ્રેષ્ઠ દાન તરીકે વખાણેલું છે, તે અને જેને બાળકોને પિતાની લાપી લાભ આપી શા માટે ન કેળવવી ? આવા ઉત્તમ વિચારોથી તેઓશ્રીએ અનેક બાળકોના વત્સલ થવા બેકિંગ પાલવાનો વિચાર કર્યો. તેમ જામનગરમાં જે માટે બેડિંગની જરૂર જણાયાથી શ્રી જૈન વિદ્યાથિભવન એ નામની સંસ્થા ખેલવા વિચાર નક્કી . કેટલાક મિત્રો અને સનેહીએએ સલાહ આપી કે આ સંસ્થામાં આપનું, આપના પિતાશ્રીનું કે આપના વેરા કુટુંબનું નામ સાથે જોડાય તે ઉજવી યોગ્ય છે. પરંતુ નામના કામની નહિ રાખતાં ધર્મની કામના સુય જ નામ પસંદ કર્યું. રાત્રે ઉપરોક્ત વિચારની પરંપરાએ તેમને પરમ તરફ પ્રેર્યા અને બીજે દિવસે “ધર્મના કાર્યમાં ઢીલ ન હાય” એ સૂત્રને માન આપતાં નક્કી કર્યા મુજબ, પ્રભાતમાં માંગ લિક કરી મહારાજા જામી રણજિતસિંહજી સાહેબ બહાદુરને પિતાના વિચારો જણાવવા તથા શ્રી જેનવિદ્યાથિભવનની ઉદ્દધાટનની ક્રિયા એ મુકમશહૂર રાજવીને Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com