________________
તેજ ગ્રહણ કરજો કે જેથી પાછળથી પસ્તાવાનું રહેજ
નહિ.
તેઓશ્રીના જીવનમાં તેમના હસ્તક થયેલાં કેટલાંક
ધાર્મિક કાર્યોની ઉડતી ધ પાવનકારી પવિત્ર તીર્થ શ્રી પાલીતાણા, રતલામ તથા જામનગરમાં શ્રી ઉપધાનતપ વહેવરાવ્યા છે, જેમાં હજરે પૈસા ખર્ચેલા છે. જામનગરમાં શ્રી જે વિદ્યાર્થિભાન શ્રીજીનબાળકો માટે ખુલ્લું મૂકવામાં આવેલ છે. તેનો કુલ ખર્ચ પિતાનાજ તરફથી આપવામાં આવે છે. આ વિદ્યાર્થિભવન આજ તેર વર્ષોથી ચાલે છે. અનેક વિદ્યાર્થીઓએ તેનો લાભ લીધો છે અને અનેક લાભ લઈ રહ્યા છે. આ ભુવનના એક વિભાગમાં એક રમણીય દહેરાસરજીની પણ ઉત્તમ ગોઠવણ કરવામાં આવેલ છે કે જેથી વિદ્યાર્થીઓ ઉપર ધર્મના સંસ્કારની છાયા અવારનવાર પડતી જ રહે.
આ શ્રી જેનવિદ્યાર્થિભવનનું મકાન અહિંના ટેટ ઈજનેર સાહેબ સદ્ગત શ્રી ડાહ્યાભાઈ કારાના પ્લાન મુજબ બાંધવામાં આવેલું છે. તેઓશ્રી પોપટલાલભાઈના
Shree Sudharmaswami Gyanbhandarkmarzrágyanbhandar.com