________________
પ્રેરે છે એ એમની વિશેષતા છે. સદ્દભાગ્યે એમને મિત્રો પણ તેવા જ ગુણ સાંપડેલ છે એ વિશેષ ખુશી થવા જેવું છે કે જેથી જયારે અને ત્યારે, જ્યાં અને ત્યાં ધમ સિવાય લક્ષ્યબિંદુજ ન હોય. જયારે જુઓ ત્યારે વાતાવરણમાં ધર્મનોજ ગુંજારવ થયા કરતે હોય છે. આ લેખકની અંદર પણ જે કંઇક ધર્મના સુસંસ્કાર પડયા હોય તો તેનું સન્માન શ્રીયુત શેઠ પોપટલાલ ધારસીભાઈને જ ઘટે છે. કયાં મારૂં તેર વર્ષ પહેલાંનું જીવન અને કયાં હાલનું જીવન તે પહેલાં દેવગુને પણ નહિ પિછાનવાપણું, ધર્મ તરફ દુર્લક્ષ્ય, આચાર, વિનય, વિવેકનું કંઈ ઠેકાણું નહિ, મોટું મીંડું જ કહીએ તો ચાલે. ધાર્મિક સુસંસ્કારો માટે હું એમનો ઘણો ઋણી છું. મારા એમને કોટિશ અભિવંદન છે. તેમના ધાર્મિક વાતાવરણના ગુંજારવની અસર અન્ય ઉપર પડી અન્યમાં સુસંસ્કાર રેડાય છે અને પરિણામે ધર્મની અભિવૃદ્ધિ થતી રહે છે.
કામાં ધાર્મિક સુસંસ્કારોના તેઓ ડે ઘણે અંશે પણ ઉત્પાદક છે એમ કહ્યા વગર ચાલે તેમ નથી. એમના
જીવનમાંથી શીખવા જેવું ઘણુંય છે. આત્મકલ્યાણના Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com