________________
વારા કુટુંબનુ એક અણુમૂલ રત્ન ચાને જવલંત જવાહાર શ્રીયુત શેઠ પાપટલાલ ધારસીભાઇના જીવનના કેટલાક સગા
(લેખ:-વેલજી લાલજી વેારા, જામનગર)
સ
પુજ્ય માતુશ્રી રળિયાતબાઇની પવિત્ર કુક્ષિમાં પાકેલું એક અણુમૂલ રત્ન. તેમના પિતાશ્રીનું નામ ધારસીભાઈ દેવરાજ. આ બન્ને સ્ત્રી પુરુષનું યુગલ ધર્મશ્રદ્ધાળુ અને ક્રિયાશીલ હતું, કે જેમના ઉત્તમ યુગે તેમના ચિર જીવી શ્રીયુત શેડ પોપટલાલ ધારસીભાઇમાં આપણે જોઇ શકીએ છીએ. ધારસીભાઇ બહુ ભદ્રિક. સાદા અને મીલનમાર સ્વભાવના હતા. ધંધે દલાલીને કરતા હતા. તેમના હાથ નીચે તાલીમ લેવાનું સદ્ભાગ્ય પેપટલાલ ભાઇને માંડયું હતું. પે।પટભાઇએ અંતઘડી સુધી તેમની સેવા બજાવી તેમના ઉંચા સદ્ગુણે જેવા કે ધર્મશ્રદ્ધ, પ્રભુભક્તિ,ગુરુભક્તિ,વૈયાવચ્ચ, ઉદારતા, વિનય, વિવેક ઇત્યાદિ મેાતામાં ઉતારી તેને સારી રીતે ખીલવવા પ્રયાસ કર્યાં છે, Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com