________________
ઇચ્છું કે એમના સદ્ગુઓનું અનુકરણ કરી પિતામાં તેવા સદ્દગુણો વસાવવા પ્રયાસ કરવો જરૂરી છે.
આ અસાર સંસારમાં ધર્મજ એક સારભૂત વસ્તુ છે અને અશરણનું ખરું શરણું જો કોઈ હોય તો તે કેવળ ધર્મ જ છે. આ વાત એમના જીવનમાંથી સૌ કોઈએ સારી રીતે શીખી લેવા યોગ્ય છે. ટૂંકમાં જીવન ધર્મ એ જીવનસાફલ્ય છે અને સમગ્ધર્મ વિનાનું જીવન એ માનવભવ હારી જવા જેવું છે.
હે ભવ્ય ! યાદ રાખજે કે મનુષ્યભવ, ઉત્તમ કુળ જાતિ, ધર્મ મલવા, દેવ, ગુરુ, ધર્મની સામગ્રી મળવી એ મહાપુણ્યને ઉદય સૂચવે છે. ફરી ફરીને આવી શુભ સામગ્રી અને સંજોગ પ્રાપ્ત થવા અતિ મુશ્કેલ છે, માટે આ ઉત્તમ મનુષ્યજન્મ હારી ન બેસીએ અને સફલ કરી કલ્યાણને પંથે વિચારીએ એટલા માટે હે ભવ્ય !
ધર્મને સ્વપ્ન પણ ચૂકતા નહિ, નહિતર છતી બાજી . બેસશે, અને ભવોભવ પશ્ચાત્તાપનો પાર રહેશે
નહિ, માટે ટૂંકામાં એટલું જ કહેવાનું છે કે જે કરો તે સમજીને, સદ્દગુરુની સલાહ લઇને, શ્રેયસ્કર માર્ગ હેય
Shree Sudharmaswami Gyanbhandarkimararágyainbhandar.com