SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ઇચ્છું કે એમના સદ્ગુઓનું અનુકરણ કરી પિતામાં તેવા સદ્દગુણો વસાવવા પ્રયાસ કરવો જરૂરી છે. આ અસાર સંસારમાં ધર્મજ એક સારભૂત વસ્તુ છે અને અશરણનું ખરું શરણું જો કોઈ હોય તો તે કેવળ ધર્મ જ છે. આ વાત એમના જીવનમાંથી સૌ કોઈએ સારી રીતે શીખી લેવા યોગ્ય છે. ટૂંકમાં જીવન ધર્મ એ જીવનસાફલ્ય છે અને સમગ્ધર્મ વિનાનું જીવન એ માનવભવ હારી જવા જેવું છે. હે ભવ્ય ! યાદ રાખજે કે મનુષ્યભવ, ઉત્તમ કુળ જાતિ, ધર્મ મલવા, દેવ, ગુરુ, ધર્મની સામગ્રી મળવી એ મહાપુણ્યને ઉદય સૂચવે છે. ફરી ફરીને આવી શુભ સામગ્રી અને સંજોગ પ્રાપ્ત થવા અતિ મુશ્કેલ છે, માટે આ ઉત્તમ મનુષ્યજન્મ હારી ન બેસીએ અને સફલ કરી કલ્યાણને પંથે વિચારીએ એટલા માટે હે ભવ્ય ! ધર્મને સ્વપ્ન પણ ચૂકતા નહિ, નહિતર છતી બાજી . બેસશે, અને ભવોભવ પશ્ચાત્તાપનો પાર રહેશે નહિ, માટે ટૂંકામાં એટલું જ કહેવાનું છે કે જે કરો તે સમજીને, સદ્દગુરુની સલાહ લઇને, શ્રેયસ્કર માર્ગ હેય Shree Sudharmaswami Gyanbhandarkimararágyainbhandar.com
SR No.034640
Book TitleTap ane Udyapan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1936
Total Pages696
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy