________________
દિલોજાન મિત્ર હતા. એમણે દોરી આપેલ બિલ્ડિંગને પ્લાન શેઠ પોપટલાલભાઇને પસંદ પડવાથી શેઠે પિતાના માટે રહેવાને બંગલો બંધાવ્યા. બંગલો તૈયાર થઈ ગયો. ભાવિના ગર્ભમાં શું શું ભરેલું છે તે મનુષ્યની કલ્પના. બહારને વિષય છે. મનુષ્ય ગમે તે ધારી બેઠેલ હોય પરંતુ અંતે તો જે બનવાનું સામેલ હોય તે મુજબ બને છે. ખરું છે કે Man proposes, God disposes.
ભવિતવ્યતાનું પ્રાબલ્ય બિલ્ડિંડગ તૈયાર થઈ રહે ત્રિના એક વખતે શુભ ચોઘડીએ વિચાર સ્પર્યો કે આ એક લાખનું બિલ્ડિંગ છે, આવડા વિશાલ બંગલાને મારું એક નાનું સરખું કુટુંબ ભેગવટો કરે તેનાથી કોઈ બીજો સારો માર્ગ છે કે નહિ ? વિચારોની પરંપરા ચાલી, અને એ પરંપરામાંથી તે શ્રીનવિદ્યાર્થીભવનનો જન્મ થયો, અને તે કેવી રીતે થયું તે આપણે જરા બારીકીથી અવલોકીએ.
આ મકાન જે વિદ્યાલયના સદુપયોગમાં આવે તો એ દ્વારા વિદ્યાને સારો પ્રચાર થઈ શકે અને વધારે
Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com