________________
સુરતની સ્થાપના.
યાદિ કરણાવત સહ..... ........સત પ્રભાવક શ્રી ! હીરવિજયસૂરીશ્વર પટ્ટ પ્રભાકર સમાન પાતસાહી શ્રી અકમર દત્ત બહુમાન સાહી શ્રી અકબરલબ્ધજય ભટ્ટારક શ્રી ૫ વિજયસેનસૂરિશ્વર પટ્ટોગિરિ ભાજતર સમાન સુરિ..
G
,
અ ધ્યાન પાતસાહ શ્રી સલીમ સાહી દત્ત............ ..આમમ સાત ઉરાધ્યાય શ્રી ૫ રત્નચંદ્ર ગણિભિઃ' (જો કે આ લેખ બરાબર અક્ષરશઃ કાળજી પૂક ઉકેલનારથી લેવાયા નથી છતાં તેની જોડણી અને તેટલી શુદ્ધ મૂકીને અત્ર આપ્યા છે, અને તેમાં ત્રૂટક ઘણું હાવા છતાં આપણને જોઇતી હકીકત મળી આવે છે કે) તે સ. ૧૬૭૮ ૬ ૬ ને તેા છે, અને તેમાં વિજયસેનસૂરિનું નામ પણ આવે છે, અને પ્રતિષ્ઠાના સવત સલીમ એટલે જહાંગીર બાદશાહના સમયને છે તે તે બાદશાહના ઉલ્લેખ પણ છે, પરંતુ તે પ્રતિષ્ઠા કરનાર વિજયસેનસૂરિ નથી, પણ તેના સ્વČવાસ પછી તેના પટ્ટધર ( વિજયદેવસૂરિ ) ના સમયના રત્નચંદ્ર [ણુ છે. ( આ તેજ રત્નચંદ્ર ગણુ કે જેણે હીરવિજય અને વિજયસેન એ એક આચાર્યની પાદુકાની પ્રતિષ્ઠા કરી હતી. ) અને પ્રતિષ્ઠા કરાવનાર ગોપીસા નથી તેમ તે નામ શ્રાવકોનાં આપેલાં નામે પૈકી કાઇનું નથી પણ તેના જેવું જે એક નામ છે તે સાહીાસ છે. આ રીતે મુનિ દ્રીવિજયજીની આપેલ વાત દંતકથા કરે છે અને સુરતની સ્થાપના તે રીતે યા બાપીથી થઈ હાય એ નિર્મૂલ સિદ્ધ થાય છે. (આ લેખ પુનઃ કાળજી પૂર્વ ક શુદ્ધ રીતે લઇ બહાર પાડવા જોઇએ એ સાથે સાથે કહી દઉં છુ.. )