Book Title: Sachu Ane Khotu Syadvad
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Muktikamal Mohan Granthmala

View full book text
Previous | Next

Page 7
________________ ધ મધ-ગ્રંથમાળા : ” ક : પુષ્પ ‘બધું જ સાચું છે’ કે ‘બધું જ ખાટું છે' એમ માનવું એ મૂઢતાની નિશાની છે. એનો અર્થ તે એ થયે કે-આ જગમાં સાચા અને ખાટા જેવા કોઇ ભેદો હસ્તી ધરાવતા નથી. અને ખરેખર જો તેમજ હાય તો ‘સાચું કરવાના અને ખોટું છેાડવાના' આગ્રહ રાખવા, ઉપદેશ દેવા કે પ્રચાર કરવા એ સરાસર ભૂલ ગણાય, ફોગટના પરિશ્રમ લેખાય કે એક જાતની મૂર્ખતા જ મનાય. અને એ રીતે જો ‘સાચું કરવાનો અને ખાટુ' છેડવાના' આગ્રહ રાખનારને, ઉપદેશ ઢનારને કે પ્રચાર કરનારને મૂર્ખ માનીએ તે જગા કાઈ પણુ મહાપુરુષ તેમાંથી બાકી રહે નહિ; કારણ કે તે દરેકે એક યા બીજા પ્રકારે ‘સાચું કરવાના અને ખાટુ' છેડવાના આગ્રહ રાખેલે છે, ઉપદેશ દ્વીધેલા છે અને પ્રચાર કરેલા છે. એટલે જગતના તમામ મહાપુરુષોને મૂર્ખ ઠરાવવા જેટલી આપણી હિમ્મત ન હાય-અને ન જ હાય-તા ઉત્તમ રસ્તા એ છે કે બધું જ સાચુ છે' કે ‘ બધું જ ખાટું છે' એમ માનવાનું છેાડી દઇને ‘અમુક સાચુ' છે' અને અમુક ખાટું છે’તેમ માનવું જોઇએ. 6 " ' કોઈ જમવા એસનાર કદી એમ કહે છે ખરા કે મને ગમે તે આપા, કારણ કે બધું જ સરખું છે ?' કદી તે એમ કહે તા તેનું પરિણામ શું આવે ? સ`ભવ છે કે તેના ભાણામાં ‘ફાટલી’ દાળ ’ શાક’ ચટણી ’ ‘ રાયતું’ અને · ભાત' પીરસાવાને બદલે કાચું અનાજ, કાકમ, રાઇ, મેથી, લનાં છેડાં, ધૂળ, રાખ, કચરા ગમે તે પીરસાય; કારણ કે ગમે તેમાં એ બધાંના સમાવેશ થાય છે. 6 " કાઈ શાકભાજી લેવા જનાર કાછીયાને કદી એમ કહે છે

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 104