________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણા
કરાવવાનું સેવક ભૂલી ગયા, તેા વાસુદેવે તેના કાનમાં સીસુ રેડાવ્યુ. આ હતી અજ્ઞાન અવસ્થા. જેમ જ્ઞાન આવતું ગયુ, તેમ વિષયકષાય પાતળા થતા ગયા. જ્યારે પ્રભુના કાનમાં ખીલા ઠેકાય છે, ત્યારે પ્રભુ વિચારે છે : “અજ્ઞાન અવસ્થામાં કરેલુ ક જ્ઞાનથી ભાગવવાનુ છે.”
.
અધારામાં વાળેલી ગાંઠ પ્રકાશમાં છેડવાની છે. રાગ, શાક, દુઃખ બધુ કમ થી આવે છે. જ્ઞાનથી બધાના વિચાર કરવાના છે.
ઘી ગમે તેટલુ જીભ ખાય, પણ તે ચીકણી બનતી નથી, તેવી રીતે જગતમાં રહેવા છતાં ચીકાશથી ચીકણા થઈ ને જીવવાનુ નથી, પણ અલિપ્ત રહેવાનુ છે. આ બધુ જ્ઞાનથી સમજાય છે. આ સમજણ માટે જ્ઞાનપંચમી છે.
ચાર ચાર માસ વરસાદ વરસ્યો, વાતાવરણ ભેજથી છવાઈ ગયું. ત્યારે પુસ્તકોને ખૂબ જ ભેજ લાગેલ હાય. શરદ પછીનું આકાશ શુદ્ધ હાય છે, તડકા ચોખ્ખા હાવાથી ચાપડીઆને ભેજ ચાલ્યે! જાય. પુસ્તકાના ભંડારો દર વર્ષ ચાખ્ખા થવા જોઈ એ.
પુસ્તકાનુ (શ્રુતજ્ઞાનનું) રક્ષણ પ્રાણથી પણુ કરવુ
જોઈ એ.
જ્ઞાનની પૂજા ત્રણ પ્રકારે કરવાની છે: ૧. જ્ઞાનનાં સાધનને ( પુસ્તક ગ્રંથા )ને પૂજવાના—સ્વચ્છ રાખવાના. ૨. જ્ઞાનના સાધકને પૂજવાના ૩. જે સાધ્ય છે, તે ઉપકરણેાની પૂજા કરવાની.
ચડકૌશિકને જ્ઞાન આવતાં આઠમા દેવલોકે હેચ્યા.
For Private And Personal Use Only