________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાણ
રીઝ સાહિબ સંગ ન પહિરે રે,
ભાગે સાદિ અનંત. પ્રભુ સાથેનાં લગ્ન અખંડિત છે, જ્યાં નથી વિયેગ કે વિરહ, સંસારના લગ્ન ખાંડના રમકડાં સમાન છે.
જંબૂ કુમારે કરેલ જ્ઞાનની વાતોએ ચેરી કરવા આવનાર પ્રભવારમાં પરિવર્તન આણ્યું–તેણે ચેરી છડી, વૈરાગ્ય માર્ગ સ્વીકાર્યો. અને જંબુસ્વામીની સાથે ૫૦૦ ચેરે સહિત દીક્ષા સ્વીકારી. તે પછી પ્રભવસ્વામી આચાર્ય બન્યા. જ્ઞાનનું હણ સમજાય તે ક્રિયા મધુરપ આપે છે. “જ્ઞાની શ્વાસશ્વાસમાં કરે કર્મને છેહ, પૂર્વ કેડી વરસે લગી અજ્ઞાની છે તેહ.”
જ્ઞાનને લક્ષમાં લઈ ક્રિયા કરવાથી એક શ્વાસોશ્વાસમાં કમેને મેરુપર્વત ખડે કરે છે. આમ જ્ઞાન પ્રકાશ છે. તે પ્રકાશ અનેક ક્રિયામાં જોડે છે ને જ્ઞાન તથા કિયાના સહગથી મોક્ષપ્રાપ્તિ થાય છે.
For Private And Personal Use Only