________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણા
નહિવત્ આછેરા અજવાળામાં રાજુલ સાધ્વીને નિવસ્ર જોતાં, તેમનામાં કામ કેવા પ્રજજવળી ઊઠયા હતા ? પરંતુ મહાસત્તી શ્રી રાજુલ સાધ્વીજીના હિમશિલા જેવા પ્રાત્રત આગળ રહેનેમિના કામાગ્નિ સદા માટે શાન્ત પ્રશાન્ત મન્યા.
અર્થ અને કામ ધર્મમય હોય તો આપણા આત્મા ઊધ્વગમન કરતા જાય છે. મનને વિરાગી બનાવવાનું છે. ભરત મહારાજા ચક્રવતી હાવા છતાં મન તા વિરાગી જ હતુ. કામે વિશ્વામિત્રને ઉચ્ચ સ્થાનેથી ખીણમાં ફેંકયા. સૂત અને ઉપસૂત મહા તપસ્વી મિત્રાને માહિની ’એ નામશેષ કરી નાખ્યા. આ બન્ને મિત્રાએ તપશ્ચર્યા કરી પ્રચંડ મહાશક્તિ પ્રાપ્ત કરી. બે એટલે ખાવીસ જેવા. એકવાર બ્રહ્મા, વિષ્ણુ ને મહેશને પગે લગાડવાની તેને ઇચ્છા થઈ. તો તે ત્રણે મળી એક ‘માહિની 'ની સૌ ય ખચિત પ્રતિમા બનાવી. મેાહિની ગઈ ઉપસૂત પાસે. સયમી બની ગયા સૌંદય પ્રેમી, માહિનીએ કહ્યુ : “કાં તેા મને ોડો કા તા સૂતને છેડે.” આવુ જ નેાહિનીએ સૂત પાસે નાટક ભળ્યું. પછી કહ્યું; “અને યુદ્ધ કરી. જે વિજેતા બને તે મને અપનાવે.” ને બે માંથી એક મૃત્યુ પામ્યા અને બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ પરાજયમાંથી મચી ગયા. આ છે સજ્જડ સપાટો કામના.
''
ધમના અભાવે આજે આપણે માનવીને સાધનાથી માપીએ છીએ. મશીન યુગમાં જેટલાં મેઘાં મશીન છે,
૪
For Private And Personal Use Only