Book Title: Prerna
Author(s): Padmasagarsuri
Publisher: Arunoday Foundation

View full book text
Previous | Next

Page 205
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * તૃષાત્યાગ સંસાર એ તે તૃષા છે. તે તૃષા સંસારની વૃદ્ધિ કરાવે છે. તૃષાની તૃપ્તિ માટે પ્રભુના પ્રેમપીયૂષની જરૂર છે. તે પામવા માટે આ મહામૂલા મનુષ્યભવ મળ્યા છે, અને આત્મકલ્યાણની બધી સામગ્રી આપણને મળી ગઈ છે, છતાંય મનુષ્યભવને પસ્તીની માફક વેડફી રહ્યા છીએ. જો આ ભવની ભવ્યતા નહી' સમજાય તેા આત્માની દિવ્યતા પ્રાપ્ત નહીં થાય. પૂર્વ સચિત પુણ્યથી જે પ્રાપ્ત થયેલ છે, તેને અધમ કાર્યોમાં ખચી નાખવાનુ નથી. સુલસાના બધા પુત્રા મરી ગયા છતાં દુઃખી થયા વગર પ્રભુ મહાવીરનાં દશ ન કરવા ગઈ. તે માનતી હતી કે ‘ જે છેડવાનુ” છે, તે છૂટી ગયુ છે, જે પેાતાનુ છે, તે કદી જતું નથી અને જે જાય છે, તે મારું નથી ” આવા જ્ઞાનને કારણે તે વંદનીયપૂજનીય બની. આવા જ્ઞાનની પ્રાપ્તિ માટે જ્ઞાનચક્ષુની જરૂર છે. આ માટે એકાંતમાં પેાતાના આત્માની સાથે વિચારણા કરવાની છે. વાસના, અસચમ અને કામ–વિષયને દુખાવવાના નથી, પણ તેમને સમજાવવાના છે, તેમને ત્યાગના રાહે લઈ જવાના છે. ત્યાગમાં જ સુખ સમાયેલું છે, વિષયામાં સુખ નથી. જેમ જેમ દેવલેાકમાં ૧૯૦ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 203 204 205 206 207 208