________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણા
થયું અને પ્રકાશના પંથને પામવા ચેલે ચાલી નીકળ્યે.
ગુણી બનવાનુ છે, અપગ્રહી બનવાનુ છે, સંયમી ને અનાસક્ત બનવાનુ છે. ભાગ પ્રતિ રાગ નહી, પણ ત્યાગ કેળવવાના છે. તે માટે જ્ઞાની ગુરુઓના મુખે નિયમિત પ્રભુ-વચના સાંભળવાનાં છે. આથી અજ્ઞાનતાનાં પડળા દૂર થવા લાગે છે. સતત સારી ને સાચી સાધના પછી પુણ્યપ્રકાશની આછેરી રેખા પ્રસન્નતા પ્રગટાવે છે અને ધીમે ધીમે આત્મા પ્રકાશને પૃથે પ્રયાણ આદરી દે છે.
વિવેક
જીવનમાં ત્રણ ઉદ્દેશ છેઃ માણસ અંધારી રાતમાં બેટરી લઇને બહાર ફરવા જાય છે, જો બેટરી ન હેાય તે બેટરીવાળા સાથે જાય છે અથવા કાઇને પૂછીને જાય છે. તેવી જ રીતે જીવનમાં પણ કાં તે પાતે સાધુ સંત કે જ્ઞાની થઈને કરવુ, તેમ ન થાય તે જ્ઞાનીની સાથે રહેવું; તેમ પણ ન બને તે! સ ંસારમાં કેમ જીવુ તે જ્ઞાનીને પૂછીને જીવવું,
૧૬૮
For Private And Personal Use Only