________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણ
પૂર્વભવમાં જીવદયા પાળી હોય તે શરીર તંદુરસ્ત બની જાય છે.
પુણ્ય બે પ્રકારનાં છેઃ પુણ્યાનુબંધી પુણ્ય અને પાપાનુબંધી પુણ્ય.
પુણ્યના ભેગે વિનય, વિવેક, પ્રસન્ન મન, શીલને અંતે મોક્ષ પ્રાપ્ત થાય છે.
જે પુણ્યશાળી હોય તેના ચિત્તમાં અરિહંતનું રાજ્ય
હેય.
“અરિહંત હે મેરે ઘટમેં, ગુરુરાજ હૈ મેરે નિટમે” આ ત્યાં હોય ત્યાં પંડિત મરણ સાધ્ય બને છે.
- સુરસુંદરીએ પિતાની ખુશામત કરીને પિતા જ સર્વસ્વ છે, અન્ય નહીં. મયણુએ દેવ–ગુરુધર્મની પ્રશંસા કરી, સાંસારિક સંબંધ નિમિત્તમાત્ર છે. જેવું પુણ્ય તેવું જીવન.
આથી રાજા ગુસસે થયા અને મયણાને કેલ્યિા સાથે વળગાડી. સુરસુંદરીના ધામધૂમપૂર્વક લગ્ન કર્યા. પણ તેને ચેરે લૂંટી ગયા, સુરસુંદરીને વેશ્યાને ત્યાં વેચાવું પડયું. ત્યાં નૃત્ય કરનાર થાય છે.
પંચપરમેષ્ઠિની આરાધનાના પ્રભાવે શ્રીપાળને જલતારિણ-શાસ્ત્ર નિતારિણી વિદ્યા મળી. વિદ્યાસિદ્ધિ માટે મદદ કરી તે તેમને અનિચ્છાએ સુવર્ણ મળ્યું. ધવલશેઠ સાથે જાય છે. શ્રીપાળ નિસ્વાર્થભાવે તેને સહાય કરે છે. પરંતુ ધવલશેઠ તે ઈર્ષોથી બળીને ખાખ થઈ જાય છે. મદનમંજૂષાને
For Private And Personal Use Only