________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણા
મહારાજા અશાકને જીતનાર કોઈ ન હતું, પરંતુ એક શક્તિશાળી ( ખારવેલ ) કલિંગ રાન્ત તેની સામે આવી ગયા.
મહારાજા અશેાકે ખારવેલને પ્રશ્ન પૂછ્યો
“તમારી પાસે સપત્તિ નથી, એટલું બધું સૈન્ય નથી, તાય આટલી શક્તિ આપની પાસે કેવી રીતે આવી ગઈ ?'+ ખારવેલે જવાબ આપ્યા : “પ્રાણીમાત્ર પ્રત્યે પ્રેમ, શત્રુ પ્રતિ ઉદારતા અને મિત્ર પ્રતિ સચ્ચાઈ, ’
આપ જગતને પ્રેમ આપશે, તો જગત આપને અનેકગણા પ્રેમ આપશે.
ગાંધીના મૃત્યુ વખતે એક કવિએ ગાયુ હતુ કે, “તુમને અપના પ્રાણ દિયા, ઔર માતકી શાન ખઢાઈ, તુમને અપના ખૂન દિયા, ઔર પ્રેમ કી જ઼્યાત અઢાઈ.” પ્રેમથી હિંસા નાશ પામે છે.
એક ઋષિની કરુણાથી વાલિયો લૂંટારા વાલ્મીકી મહર્ષિ અની ગયા. કરુણા કાયાની પ્લેટ કરનાર છે. કરુણા પેાતે કામળ હાવાથી કઠિન હૃદયવાળામાં કામળતા, આર્દ્રતા ને પ્રેમ ભરે છે.
:
જીવનમાં કરુણુા–વાત્સલ્યનાં ઝરણાં ઝળકાવા અને અન્યના તપ્ત દિલને શીતળતા ને સમતા આપેા. કરુણા તે શાંતિનું રસાયણ છે.
૮૦
For Private And Personal Use Only