________________
Shri Mahavir Jain Aradhana Kendra
પ્રેરણા
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મવિશ્વાસથી આગળ વધવાનુ છે. જાગૃત અને એકાગ્ર બનીને જ નાનું કે મોટુ કામ કરવાનું છે. એક સિદ્ધાત્મા પેાતાની પાસે સુવણુ સિદ્ધિ કોઈ ચાગ્ય વ્યક્તિને આપવાની છે. ફરતાં ફરતાં તેને કોઈ ચેાગ્ય વ્યક્તિ, ખાનદાન વ્યક્તિ મળતી નથી. એકાદ ચાગ્ય વ્યક્તિ તે માટે જણાતાં સાધુ જણાવે છે, તે તે ના પાડે છે. ખૂબ આગ્રહ થતાં તે ભાઈ એ બાવાજીના ચીપિયા લઈ પેાતાના કપાળે અડકાડથી અને તે સુવર્ણ ના બની ગયે. આ બતાવે છે કે તેણે સચ્ચાઈ, ખાનદાની પેાતાના જીવનમાં ઉતારી હતી, પેાતાના ચિત્તને સંયમિત બનાવ્યું હતુ. તેણે પેાતાના જીવનધ્યેયના ચાર પાયા દર્શાવ્યા : પાપારમાં અખંડ પ્રામાણિકતા, પત્ની પ્રત્યે અણીશુદ્ધ સંયમ, મિત્રોના હૃદયમાં નિષ્કપટ મિત્રતા અને જીવન પ્રત્યેના વ્યવહાર નીતિમય ને સરળ, બટકતા ચિત્તને વશ કરવાનું છે. પ્રબુદ ન કરતી વખતે પ્રભુમાં લયલીન બનવાનું છે. ધ્યાન ધરતી વખતે પંચપરમેષ્ઠિમાં મગ્નતા કેળવવાની છે. મૈત્રી ભાવનાની પ્રાર્થના કરતી વખતે દેહના આણુએ અણુમાંથી શુભ-શુદ્ધ વિચારાના નિષ્ક કરવાના છે. આથી માનવનું મન નિર્મળ, પવિત્ર, શુદ્ધ ને સરળ અને છે. તે વખતે જે સુખ પ્રગટે છે, તેના આહલાદ સ્વને તથા પરને પ્રસન્ન મનાવે છે. માટે જે કાર્ય કરો તે નમ્રતાપૂર્વક કરો, સચ્ચાઈના રણકારથી ને આંતરિક પ્રસન્નતાથી કરે. પ્રત્યેક શુભ પ્રવૃ
દ
For Private And Personal Use Only