________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણા
આત્માને ઊર્ધ્વગામી બનાવે છે.
ગ્ય શ્રવણ અને મનન ન હોય ત્યાં જીવનમાં સંવાદિતતા આવતી નથી. આજે દુઃખ અને દર્દી દેખાય છે, લોકમાં અશાંતિ દેખાય છે, કારણ કે ધર્મ સાંભળવા મળતો નથી. આપણે બેલીએ છીએ કાંઈ, મનમાં વિચાર હોય છે કાંઈ અને વર્તન પણ કાંઈક જુદું હોય છે. આમ સંવાદિ. તતા ન હોવાથી જીવનમાં શાંતિ મળતી નથી. તે માટે ધર્મશ્રવણની જરૂર છે. શ્રવણથી ને તેના મનનથી આત્મા પર ચલ કચરો દૂર થાય છે અને શુદ્ધ સ્વરૂપે પ્રગટ થાય છે.
વિવેક
જે આ લેકની જ ઈચ્છા રાખે છે તે ક્રૂર ગણાય છે, જે પરલોકના સુખની ઇચ્છા રાખે છે તે મજૂર ગણાય છે, અને આત્મામાંથી પરમાત્મા બનવાની ઈચ્છા રાખે છે, તે સાચે શુરવીર ગણાય છે.
૧૬૪
For Private And Personal Use Only