________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણ
વિશ્વાસે મેટરમાં બેઠેલા આપણને તે ગમે ત્યાં અથડાવી ફેંકી શકે છે, તેવું જ ઇંદ્રિયેના વિષયનું છે. આપણે માનીએ કે ઇક્રિયે આપણું કાબુમાં છે, પણ જ્યાં આપણે તેના વિશ્વાસે રહ્યા છે તે આપણને ગમે ત્યાં ફંગોળી દે છે ને છેવટે નરકવાસી બનાવે છે.
માટે ઈચ્છાના બંધનથી બંધાવાનું નથી. જેમ જેમ આત્મા ગુણઠાણું ઉપર ચઢતે જાય છે, તેમ તેમ મેહરાજાનું જોર વધતું જાય છે. સંસારમાંથી જીવ છૂટવા માગે છે, ત્યારે વિવિધ સાનુકૂળ પ્રભને સામે આવીને ઊભા રહે છે. તે પ્રલેભનની ઉપેક્ષા કરીને, ઈચ્છાઓને નિધિ કરીને, વિષય-કષાય પ્રત્યે મમતાહીન દષ્ટિ રાખશે તે સમજણપૂર્વક અંતરને મળેલ જ્ઞાન આપણને મોક્ષ પ્રતિ લઈ જશે. માટે ઈચ્છાના દાસ ન બનતાં તેને દાસ બનાવે.
For Private And Personal Use Only