________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણા
અને કામ નકામા છે. અથ અને કામમાં ધમ નું પ્રાધાન્ય---- પશુ હશે, તે તે માનવને વિકાસપંથે દોરી જશે, પરંતુ તેની ન્યૂનતા અથવા અભાવ હશે તે તે માનવને વિકારપંથે દોરી જશે.
અથ પુણ્યથી મળે છે. અથ ધનના ઉપયાગ દાન માટે કરવાના છે. એક દાન દુનિયાની વાહ, વાડુ મેળવવા માટે અપાય છે, એક દાન આત્માના શ્રેય માટે કરાય છે. પહેલુ દાન સ્થૂળ ને પ્રત્યક્ષ છે, ખીજું દાન સૂક્ષ્મ ને પરાક્ષ છે. અંતરમાંથી દાનની રુચિ ઊઠી ગઈ છે. રુચિ હોય તે જમવાનું મીઠું લાગે છે. રુચિ વિનાનું ભોજન નીરસ લાગે છે. દાનની રુચિ નથી, કારણકે ધન ધ માગે નથી આવેલ. જેના હૃદયમાં ધમ છે, ધમની ભાવના જાગી છે, તેને ચાતરફ દયા, કરુણા સહાનુભૂતિ વાત્સલ્યભાવ વહાવાનું મન થશે. ધમ થી મળેલ ધમ માટે ખા
પેાતાના કાવ્ય માટે મળેલ પુરસ્કાર તરીકે રૂા. ૧૨૦ લઈ કષિ નિરાલા જઈ રહ્યા હતા. કવિ મધ્યમવર્ગના હતા. રસ્તામાં એક ભિખારણ જોઈ. લોકો એક એક પૈસા આપી તેને ચીડવતા હતા. કવિએ આ દૃશ્ય જોયુ તેને પેાતાની એન ગણી, તેનુ ન પૂછ્યું ને સારી મદદ કરી.
આજે લેાકા મરેલાને ઘણું આપે છે, જીવતાને કાઈ ઢાંઈ આપતુ નથી. લોકોને મરવું ગમે છે, માગવું ગમતુ
૪૧
For Private And Personal Use Only