________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
× | ચાર પુરુષાર્થ
ચાર પુરુષાર્થ છે: ધર્મ, અર્થ, કામ ને માક્ષ. તેમાં પ્રથમ ધમ છે, છેલ્લે માક્ષ છે. મધ્યમાં રહેલ એ અથ અને કામ ધમ મય હોય તે તે મેાક્ષમય બની શકે છે. આજે અથ અને કામના બે કિનારા દેખાતા નથી. અના પ્રવાહનું પ્રાપ્યત્ય એટલુ છે કે પેાતાની બાજુના ધર્મકિનારાને ડૂબાડી દીધા છે અને ધમ ને પગ તળે દબાવી કચડી ચાતરફ પેાતાના હાહાકાર ફેલાવી દીધા છે. ીજી માજુ કામે મેાક્ષને દખાવેલ છે, “ જુએ, મારા પગ નીચે મૈાક્ષ છે, માટે હું સર્વસ્વ છુ ” એમ દર્શાવી માનવને કામમય બનાવી મૂકયા છે. તેથી તે માનવ આત્માએ લાખે જીવયેાનિમાં જે ભાગળ્યું, તે તરફ તે દોડી ગયે.. ધનની આંધીમાં શાંતિ શેાધવા પ્રયત્ન કર્યાં અને ધનના ઉપયાગ કામની તૃપ્તિમાં કર્યાં. તેથી જે આજ સુધી પ્રાપ્ત થયું ન હતુ, તે મેળવવા માટે આ માનવભવ મળેલ છે, તે ભૂલીને પર પરાગત ટેવને અનુસરી અથ અને કામની જાળમાં ગૂચવાઈ ગયા.
ધમનું સ્થાન જુદું છે, અને અથ ને કામનું સ્થાન જુદું છે. જગતમાં સૌથી પહેલા ધમ છે. ધમ વગર અથ
o
For Private And Personal Use Only