________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણા
નથી. તા ગરીબ લેાકેાની સ્થિતિ જોઈને નહિ, પરંતુ જાણીને દાન કરવું.
ભિખારણની સ્થિતિ જાણી પછી નિરાલાએ કહ્યું : “હું તને વીસ રૂપિયા આપુ' તે તું કેટલા દિવસ પસાર કરીશ ?” ભિખાણું : “મારા પતિ માં છે, તેથી વીસ રૂપિયા એક મહિના જ ચાલે છે, માટે પેટ ખાતર જ ભીખ માગતી હતી.” તા નિરાલાએ બાકીના સે રૂપિયા પણ તે ભિખારણને આપી દીધા. તે રકમમાંથી એક રેંટિયા ને રૂ અપાવ્યાં ને પેલી ભિખારણનુ દુ:ખ ચાલ્યું ગયું. પછી તે ભિખારણનુ દ્રશ્ય વણી કાવ્ય મનાવ્યું. તેા તેના ૨૫૦ રૂપિયા કવિને પુરસ્કાર તરીકે મળ્યા.
એક ભાઈ એ ગુરુની ભક્તિ અર્થે “ રસ ” વહેારાવવાના લાભ લેવાનુ નક્કી કર્યું. સવારના ઘણા સાધુઓ વહેારવા આવ્યા. ત્યારે પેલા ભાઈ ખેાલ્યાઃ ૮ ભિખારીની માફક સાધુએ વહેારવા તૂટી પડયા છે. ''
નિરાલાના હૈયામાં દાનની રુચિ જન્મી હતી. આ ભાઈના હૃદયમાં દાનની રુચિના આવેશ આવી ગયા હતા.
સાચું દાન તા તે છે કે જેમાં દેનાર ને લેનારનું નામ કઈ એ જાણવું ન જોઈ એ.
જેને ધન પરની મૂર્છા નથી છૂટતી તેવા આત્માએ આકડાની નીચે ભારીંગ તરીકે એકેન્દ્રિયના અવતાર પામે
ર
For Private And Personal Use Only