SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણા અને કામ નકામા છે. અથ અને કામમાં ધમ નું પ્રાધાન્ય---- પશુ હશે, તે તે માનવને વિકાસપંથે દોરી જશે, પરંતુ તેની ન્યૂનતા અથવા અભાવ હશે તે તે માનવને વિકારપંથે દોરી જશે. અથ પુણ્યથી મળે છે. અથ ધનના ઉપયાગ દાન માટે કરવાના છે. એક દાન દુનિયાની વાહ, વાડુ મેળવવા માટે અપાય છે, એક દાન આત્માના શ્રેય માટે કરાય છે. પહેલુ દાન સ્થૂળ ને પ્રત્યક્ષ છે, ખીજું દાન સૂક્ષ્મ ને પરાક્ષ છે. અંતરમાંથી દાનની રુચિ ઊઠી ગઈ છે. રુચિ હોય તે જમવાનું મીઠું લાગે છે. રુચિ વિનાનું ભોજન નીરસ લાગે છે. દાનની રુચિ નથી, કારણકે ધન ધ માગે નથી આવેલ. જેના હૃદયમાં ધમ છે, ધમની ભાવના જાગી છે, તેને ચાતરફ દયા, કરુણા સહાનુભૂતિ વાત્સલ્યભાવ વહાવાનું મન થશે. ધમ થી મળેલ ધમ માટે ખા પેાતાના કાવ્ય માટે મળેલ પુરસ્કાર તરીકે રૂા. ૧૨૦ લઈ કષિ નિરાલા જઈ રહ્યા હતા. કવિ મધ્યમવર્ગના હતા. રસ્તામાં એક ભિખારણ જોઈ. લોકો એક એક પૈસા આપી તેને ચીડવતા હતા. કવિએ આ દૃશ્ય જોયુ તેને પેાતાની એન ગણી, તેનુ ન પૂછ્યું ને સારી મદદ કરી. આજે લેાકા મરેલાને ઘણું આપે છે, જીવતાને કાઈ ઢાંઈ આપતુ નથી. લોકોને મરવું ગમે છે, માગવું ગમતુ ૪૧ For Private And Personal Use Only
SR No.008733
Book TitlePrerna
Original Sutra AuthorN/A
AuthorPadmasagarsuri
PublisherArunoday Foundation
Publication Year1982
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy