________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણા
વતા વિનાના માનવી તે દાનવ છે. તેનામાં કરુણા, યા, અનુકંપા નહિ હોય. તે પાતાના સ્વાર્થ ખાતર અનેકના જીવન રગદોળી નાખશે.
માનવતા માટે શ્રદ્ધા–પ્રભુ વચના ઉપર શ્રદ્ધાની જરૂર છે. લક્ષ્મી હાય, પણ અંતરાય કના ઉદય હાય તા તે દાનમાં વપરાતી નથી. આજે તો ગુરુ અને ધર્મ અને પ્રતિ માણસો ઘણીવાર ચાલાકી વાપરે છે. જ્યાં કપટ નથી, જ્યાં સરળતા છે, ત્યાં સફળતા છે. વાંસળી સરળ છે, માટે જ સતત તે કૃષ્ણના હાઠ પર રહે છે.
દાનમાં લક્ષ્મીના સદુપયેાગ થવાથી નિભિતા પ્રાપ્ત થાય છે. વિલંબ કર્યા વગર જે મળેલ છે. તેના સદુપયોગ કરવા.
નીતિ નિયમ ચારિત્ર ઘડે છે. બાઈ એકલી હાય તાય ચારા તેના ઘરેણાંને સ્પર્શતા નથી.
કોઈપણ સમય, ઘડી કે કાળ પ્રભુનાં વચનશ્રવણ માટે ચોગ્ય છે. આપણે પશુચેનિમાં (તિય ચ) હાત તા પ્રભુની વાણી સાંભળવા ન મળત. માટે આ ભવમાં મળેલ ઇન્દ્રિચાની પટુતા, સદ્ગુરુની સુનિશ્રા તેમ જ પ્રભુવાણીશ્રવણના સુયોગને શ્રદ્ધાના પરમ માધ્યમથી પ્રભુ વચન પર સફળ. અનાવા, અર્થાત્ અણિશુદ્ધ અખંડ ચારિત્ર જીવનનું ઘડતર કરો.
આ જીવનને ઉચ્ચતમ ખનાવવાનુ છે, ઊધ્વગામી બતાવવાનુ છે. તે માટે ચાર પુરુષાથ પરમ આવશ્યક છે.
૨૯
For Private And Personal Use Only