________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણ
હિતકારી છે. સાધુની શ્રેયસાધક વાણીથી જીવનને સમૃદ્ધ બનાવવાનું છે. ધર્મથી જીવન અડેલ બને છે. સાધુ જગતને સુખ આપે છે જગતનાં દુઃખો લઈને, પિતે તે સહીને અન્યને આનંદ આપે છે. જ્ઞાનગંગોત્રી વહાવનાર પંચ મહાવ્રતધારી સાધુ છે. આત્મા તિર્ધર છે, સિંહ સમાન બળવાન છે. મુક્ત છે, અભય છે, અજર છે, અમર છે. એવું સચોટ જ્ઞાન કરાવનાર સદ્ગુરુઓ છે.
સંકુચિતતામાંથી વિકાસ તરફ જવાનું સમજાવનાર ગુરુ છે. આત્માને પરમ પદે લઈ જવાનું છે. દેહ તે કાચનું બેખું છે. ચેતન વગર દેહ નિરર્થક છે. આંખ હરે. પારખી શકે છે, મડદું હરે પારખી શકનાર નથી. અંદર જે બેઠેલ છે, તે કિમતી છે.
- આજની ત્રણ મંગળ વાતમાં પહેલી વાત સિદ્ધગિરિની યાત્રા, બીજી વાત સાધુસંતેને વિહાર અને ત્રીજી વાત ભારતના તિર્ધર શ્રી હેમચંદ્રાચાર્યની જન્મદિનની છે.
પૂ. શ્રી હેમચન્દ્રાચાર્યજીએ પોતાના જીવનમાં દરેક બાબતનું સાહિત્ય રહ્યું છે. પ્રાકૃત અને સંસ્કૃતના પ્રખર તેઓ સમર્થ વિદ્વાન હતા, અતિ વિશાળ સાહિત્યના મૌલિક રચયિતા હતા. સરસ્વતીદેવીને સાક્ષાત્ વાસ તેમને મુખે હતે. એ સરસ્વતીપુત્રે ગુજરાતનું જ નહિ, પણ સમગ્ર ભારતનું નામ જગતના સાહિત્યમાં રેશન કર્યું છે. સિદ્ધ હેમ વ્યાકરણ” ઉત્તમ અજોડ ગ્રંથ છે. તે વ્યાકરણ
For Private And Personal Use Only