________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણા
નથી. ભણુવા બેસે, ત્યારે મનને સ્થિર કરીને ભણશેા તા જ્ઞાન યાદ રહી જાય છે. દૂધ પણ સ્થિર રહે તે દહી મની શકે છે. જ્યાં સ્થિરતા છે, ત્યાં જમાવટ છે. માટે લક્ષની આવશ્યકતા પ્રથમ છે.
ધર્માંને જીવનનું લક્ષ બનાવા, તેનું જ્ઞાન મેળવે, તદનુસાર ક્રિયા કરી તેા જીવન ધર્મમય બની કલ્યાણકારી અનશે. રસપૂર્ણાંકની ક્રિયાથી ધર્માંમાં રુચિ જાગૃત થાય છે. દોડાદોડ કરી જે તે ક્રિયા કરવાથી ધમ માંથી રસ એછે થઈ જાય છે. Rolling stone gathers no moss.
જીવનમાં ધમ સમજીનેવિચારીને કરવાના છે. લક્ષસહિત કરેલ ધ ક્રિયાના મિશ્રણથી સમય તેમજ ફળદાયી અને છે.
પ્રતિક્રમણનુ' મમ' સમજ્યા પછી પ્રતિક્રમણની ક્રિયામાં અનેરા આનદ આવે છે. તે ક્રિયા કરવા પૂરતી ન રહેતાં કરવા માટેની ( must) બની જાય છે.
જખૂકુમાર પરણવાના સમયે ભગવાન શ્રી સુધાંસ્વામીજી પાસે ઉપદેશ સાંભળવા જાય છે. ઉપદેશ હૃદયમાં લાગી જાય છે. જમ્મૂ કુમારના લગ્ન થઈ ગયા પણ ઉપદેશથી પ્રાપ્ત થયેલ જ્ઞાને તેમના અંતરમાં દીપક પ્રગટાવ્યેા. તેમણે પરિણીત કન્યાઓને સ ંસારની અસારતા ખતાવી. તેમણે પ્રભુ-વીતરાગ પરમાત્મા સાથે લગ્ન કરવાનું સમજાવ્યુ ઋષભ જિનેશ્વર પ્રીતમ મ્હારા રે,
આર ન ચાહું રે કેંત;
૧૦
For Private And Personal Use Only