Book Title: Pratikramana Hetu
Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar
Publisher: Jain Dharm Prasarak Sabha

Previous | Next

Page 10
________________ પ્રતિક્રમણ હતુ. अविहिकया वरमकयं उस्सुअवयणं वयंति सवण्णु । पायछिछत्तं जमा अकए गुरु कए लहुअं॥ “અવિધિએ કરવા કરતાં નહિ કરવું એ શ્રેષ્ઠ, એ વચનને સર્વ ઉસૂત્ર વચન કહે છે, કારણ કે નહિ કરનારને ગુરૂ પ્રાયશ્ચિત અને અવિધિએ કરનારને લઘુ પ્રાયશ્ચિત છે.” એઓનું આ વચન સત્ય છે, કારણ કે વંદિતાસૂત્રમાં પણ जहा विसं कुछगयं मंतमूल विसारया । विज्जा हणंति मंतेहिं तो तं हवइ निविसं ॥ મંત્ર મૂળના વિશારદ વૈદ્ય કેeગત એટલે શરીરવ્યાસ વિષને મંત્રએ કરીને હણે છે ત્યારે તે શરીર નિર્વિષ થાય છે.” યદ્યપિ વિષાક્ત પુરૂષ મણિ મંત્રાક્ષર ઔષધિને પ્રભાવ જાણતા નથી તે પણ તેનો પ્રભાવ અચિંત્ય છે તેથી તેનું વિષા ત્વ નિવૃત્ત થાય છે. તેમ જ પ્રતિકમણ સૂત્રેાના શબ્દને પણ આંચય મહિમા છે તેથી અક્ષર શ્રવણ માત્રથી પણ લાભ થાય છે. * વિષપીડિતપણું. ' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 118