Book Title: Pratikramana Hetu
Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar
Publisher: Jain Dharm Prasarak Sabha

Previous | Next

Page 8
________________ અર્થ-મિથ્યા દુક્કડ દઈને તેજ પાપ ભાવે કરીને જે પ્રાણ સેવે છે અર્થાત્ કરે છે તે પ્રત્યક્ષ રીતે આવશ્યક સૂત્રની સાખે માયામૃષાવાદ પાપસ્થાનક સેવે છે. એવી રીતે નિરંતર કિયા કરતાં જે જે દૂષણ લાગતા ય તે વિષે જ્ઞાન મેળવી પુનઃ તેવાં દૂષણ ન લાગે તેમ કર ની આવશ્યકતા છે. - પ્રતિકમણ એ નિત્યની આવશ્યક એટલે અવશ્ય કરવાની *યા છે અને સર્વ જૈન ભાઈઓ થોડે ઘણે અંશે એ કિયા આદરે કે નિર્વિવાદ છે એવું ઉપરની હકીકતથી જણાયું. જ્યારે તેની * ટલી બધી ઉપગિતા છે ત્યારે તેના હેતુ, તેમાં બોલાતા મુક સૂત્રે પછી અમુક સૂત્રે શા માટે બેલવા અને અમુક કયા પછી અમુક ક્રિયા શામાટે કરવી તેના કારણે જાણવાની પણ આવશ્યકતા છે. કારણ કે તત્સંબંધી જ્ઞાન હેય તે તે કિયા હતાં અવર્ણનીય આનંદ થાય અને જે પૂળ સિદ્ધિ મેળવવી * ઈએ તે મેળવી શકાય. તેવું જ્ઞાન પ્રાપ્ત થાય તેટલા માટે જ પુસ્તક છપાવવાની યેજના કરેલી છે. પ્રતિકમણ સૂત્રના વિષયનું મૂળ આવશ્યક સૂત્ર છે. એ " | પ્રતિક્રમણ ક્રિયા સંબંધી વિવેચન અને તેના સૂત્રેના : વિવેચન સાથે તીર્થકર મહારાજાએ વર્ણવેલાં છે. મૂળતે , ચાર્યોએ તેની ઉપર ટીકા, ભાવે વિગેરે કરી તેને સ્કૂટ કરેલા છે તથા તે સંબંધે બીજા પણ ઘણું છે લખેલા છે. શ્રીમાન જયચંદ્ર ગણિએ સ્વરચિત “કિંચિત હેતુ ગર્ભ પ્રતિક્રમણ ક્રમ વિધિ એ નામના ગ્રંથમાં આ સંબંધી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 118