Book Title: Pratikramana Hetu
Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar
Publisher: Jain Dharm Prasarak Sabha

Previous | Next

Page 6
________________ સમજ્યા વગર કર્યા જવું, તેથી કાંઈ તે ક્રિયાની ખરી સિદ્ધિ નથી. હાલ સમયે ફક્ત પ્રતિકમણના સૂત્રે મેઢે કરવાનો રીવાજ પડે છે પરંતુ શિખનારા અર્થ જાણવાની અપેક્ષા રાખતાજ નથી તે તેઓએ સમજવું જોઈએ કે અર્થના જ્ઞાન શિવાય પિપટની જેમ બેલી જઈ ક્રિયા કરવી એ શુકપાઠરૂપ થાય છે. આ ઉપરથી કેઈ એમ મનમાં લાવે કે “આપણે જાણીને પછી ક્રિયા કરશું તે તે તદ્દન વિરૂદ્ધ છે, કારણ કે સંસાર સંબંધી પાપકારી કાર્યોથી વિરામ પામી, બે ઘડી કાયાથી પણ સ્થિર બેસી, જિનેશ્વરના વચનને કર્ણસ્પર્શ થાય છે તે પણ રૂડું છે; સંસારી કાર્યો કરતાં અટકવું, સ્થિર ચિત્ત એ ઘડી સામાયક આદરીને બેસવું અને જિનેશ્વરના વચન શ્રવણ કરવાં-એથી કોઈ પણ પાયદે જ થાય, એટલું જ નહિ પણ ક્રિયા કરતાં કરતાં તત્સંબંધી જ્ઞાન મેળવવાની પણ ઈચ્છા થાય અને એ પ્રમાણે કરવાનું શરૂ રાખવાથીજ તેના ખરા રહસ્યની સમજણ પડે. સામાયક લઈ પ્રતિક્રમણ કરવા બેસવું તેમાં ઓછામાં ઓછા બે ઘડી સમય તે અવશ્ય લાગ જોઈએ. આ ઉપર ઘણાનું ધ્યાન હેતું નથી તે તેઓએ વિચારવું કે પ્રતિકમણની ક્રિયામાં પણ સમતા નહી રહે તે પછી બીજે ક્યાં સમતા રહેશે? મૂળ શાસ્ત્રકારે એક ક્રિયા કરતાં બીજી ક્રિયાનું ચિંતવન કરવાનું પણ કહ્યું નથી તે પ્રતિક્રમણ કરતાં પોતાનાં બીજાં કામે મરણમાં લાવી તે કિયામાં ઉતાવળ કરવી કે મનમાં બીજું ચિંતવન કરવું એ-પુત્રવધૂએ સામાયક આદરી બેઠેલા શ્રેષ્ઠીને ઢવાડે ગયાનું કહ્યું હતું તેમ થાય. માટે બે ઘડી સુધી તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 118