Book Title: Pratikramana Hetu
Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar
Publisher: Jain Dharm Prasarak Sabha

Previous | Next

Page 7
________________ બીજી કોઈ પણ ક્રિયામાં ચિત્ત ન પરવતાં તેમાં જ તન્મ યતા લગાવવી. વળી જે જે કિયા કરવી તે ઉપગસહિત કરવી કહી છે; માટે પ્રતિક્રમણમાં પણ ઉપયોગ શૂન્ય ન થવું જોઈએ. કેટલાકે શું ક્રિયા ચાલે છે તે ઉપર ધ્યાન ન રાખત બેઠા બેઠા ઝેલાં ખાય છે, અથવા તે સૂત્ર બેલનાર બેલ ગાથા ચૂકી જાય તો પણ તે ઉપર ધ્યાન ન રાખતાં મનમાં કાંઈ તક કર્યા કરે છે, અને પોતે શું કિયા કરી ન કરી વિષે બ્રાંતિ પામે છે; આ સઘળી ઉપગની શૂન્યતા છે. તે યિા ઉલટી નિષ્ફળતાને પામે છે. વળી પ્રતિકમણ કરી ' પાપ કર્મ ન થાય તેને માટે સાવચેતી રાખવી જોઈએ. કે એકે મૂર્ખતાથી દેષિત કાર્યો કરે છે, અને કર્યા પછી “આ આળવી લેશું એવાં વચને બેલે છે તે કેવળ વિરૂદ્ધતા કેમકે શ્રીમાન યશોવિજયજી ઉપાધ્યાયે કહ્યું છે કે – मूळपदे पडिकमणुं भाख्यु, पापतणुं अणकरवू ઉત્સર્ગ માર્ગે પાપનું પુનઃ ન કરવું તેનું નામ પ્રતિક કહ્યું છે. આ ઉપરથી સંવત્સરીને દિવસે પ્રતિકમણ મિચ્છામિ દેઈ “આજ સુધી ખાતું ચુકતે થયું હશે" નામે કરશું” એમ બેલનારે પૂરેપૂરી શીખામણ લેવા કારણ કે એ પ્રમાણે બોલી પુનઃ પાપ કાર્યો કરવા કરેલી ક્રિયા પણ નિષ્ફળ થાય છે અને બીજા દુષણ ન કહ્યું છે કેઃ . मिथ्यादुक्कड देइ पातिक, ते भावे जे सेवेरे; आवश्यक साखे ते प्रगट, मायामोसो सेवेरे । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 118