________________
સરલ અને રેય વિવેચન કરેલું છે. એ ગ્રંથને સાર લઈ આ પુસ્તક લખવામાં આવેલું છે.
આ પુસ્તક વાંચવાથી વાંચનારને પ્રતિક્રમણમાં અમુક ક્રિયા પછી અમુક કિયા શામાટે કરવામાં આવે છે અને અમુક સૂત્ર પછી અમુક સૂત્ર શામાટે બોલવામાં આવે છે તેના હેતુઓ સમજાશે અને તે કિયાના ખરેખરા રહસ્યની માહીતી થશે. એવા હેતુથી આ પુસ્તક છપાવવામાં આવ્યું છે. આશા છે કે જૈનબંધુઓ આ પુસ્તક મનન પૂર્વક વાંચી અમારે તે મને રથ સળ કરશે. તથાતુ.
વસંત પંચમી. ) વી. સં. ૨૪૩૧.
શ્રી જૈન ધમપ્રસારક સભા,
ભાવનગર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org