Book Title: Pratikramana Hetu
Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar
Publisher: Jain Dharm Prasarak Sabha

Previous | Next

Page 5
________________ શું? તે ક્રિયામાં કેવી રીતે વર્તવું? એમાં શું હકીકત આવે છે? શા હેતુથી તે ક્રિયા કરવી પડે છે? એમ કેઈ પૂછે તે તેને ઉત્તર આપનાર ઘણા છેડા નીકળે. આમ હવાથી ધાર્યા પ્રમાણે તેનું ફળ નિષ્પન્ન થાય નહિમાટે જેમ નિરંતર પ્રતિક્રમણ કરવું એ દરેક શ્રાવકની ફરજ છે તેમ તે સંબંધી જાણ પણું મેળવવું તે પણ જરૂરની બાબત છે. gઉમ-તિમા–નિવર્તિત થયેલા પાપનું નિવારણપશ્ચાત્તાપ–આલોચના કરવી તે પ્રતિક્રમણ. જે જે દુષણ લાગ્યા હોય તેનું નિવારણ કરવા માટે જે ક્રિયા કરવી તે પ્રથમ શાંત રીતે મન વચન અને કાયાની સ્થિરતાએ કરીને કરવી જોઈએ. જે મુનિ મહારાજને વેગ હોય તે તેમની સમીપેજ તે ક્રિયા કરવી કહી છે. પરંતુ મુનિને યોગ ન હોય તે બીજા સ્વધર્મીઓની સાથે પ્રતિકમણ કરવું. કારણ કે વડીલેની સાથે કિયા કરવાથી રીતિનું જાણપણું પ્રાપ્ત થાય છે. તથા યથાયોગ્ય વિનય સાચવતાં શિખાય છે. વળી પ્રતિક્રમણ કરતાં બહુ યતનાથી વર્તવું જોઈએ. કારણ કે યતના રહિતપણે ક્રિયા કરતાં પાપનું નિવારણ થવાને બદલે પાપના ભક્તા થવું પડે છે. કેટલાએક “અમે ભણ્યા છીએ, અમને આવડે છે. એ ગર્વ લાવી વડીલેને ગ છતાં જૂદા બેસી પ્રતિક્રમણ કરે છે એ રીતિથી વિરૂદ્ધ છે. કારણ કે ઉપાશ્રયે જઈ સ્વધર્મીઓની સમક્ષ પ્રતિક્રમણ કરવું એજ જૈન શાસનની રીતિ કહેલી છે. પ્રતિક્રમણમાં જે જે સૂત્ર બોલાય તે તે સૂત્રના અર્થનું તથા તેમાં આવતી હકીકતનું ચિંતવન કરતા જવું જોઈએ. ફક્ત દેખાદેખી ગાડરીઆ પ્રવાહ પ્રમાણે એક કરે તેમ બીજાએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 118