Book Title: Pratikramana Hetu
Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar
Publisher: Jain Dharm Prasarak Sabha

Previous | Next

Page 4
________________ ઉપાદ્ઘાત. પ્રતિક્રમણ એ સાધુ અને શ્રાવક બંનેની આવશ્યક ક્રિયા છે. અવશ્ય કરવાની તે આવશ્યક. પરંતુ સાધુ અને શ્રાવકને વિધિમાં કાંઇક ફેર હાય છે. કારણ કે સાધુ સર્વ વિરતિ અને શ્રાવક દેશ વિરતિ, સાધુને વીશ વસા દયા પાળવાની, શ્રાવકને ત્રા વસેા દયા પાળવાની—તત્સંબંધે વિધિમાં ફેરફાર હાય છે. અમાં સાધુ તે નિરંતર એ ક્રિયા કરે છે પરંતુ શ્રાવકમાં તા નિરંતર કરનારા વિવેકી શ્રાવક વિરલા હાય છે. બાકી તા કેટલાએક ચતુર્માસના દિવસેામાં, કેટલાએક પર્વ તિથિએ અને કેટલાએક પર્યુષણના દિવસેામાં જ પ્રતિક્રમણ કરે છે. ફાઈ દિવસ ઉપાશ્રયનું પગથી` નહિં જોનાર-નામનેા જ શ્રાવક હાય તે માત્ર સંવત્સરી પ્રતિક્રમણ જ કરે છે. એ પ્રમાણે બાળકથી વૃદ્ધ પર્યંત સર્વે શ્રાવકથી પ્રતિક્રમણ એ જાણીતી ક્રિયા છે. " ધર્મ ઉપર ઘેાડી પણ શ્રદ્ધાવાળા અથવા પાપથી ડરનારા પેાતાના ધર્મની રીતિ પ્રમાણે પ્રતિક્રમણ કરવાની અપેક્ષા રાખે તેમાં શું આશ્ચર્ય? પરંતુ ધર્મની ખામતમાં તદ્ન અજ્ઞાન, સદા સંસાર કાર્યમાં મગ્ન, વિવેક વિકળ એવા શ્રાવક પણ ૮ સંવત્સરી પ્રતિક્રમણ કરીને વર્ષમાં કરેલાં પાપ આલેાવશું એમ ધારી તે દિવસે પ્રતિક્રમણ કરવાને ઉજમાળ હાય છે. સૌ કોઇ એમ થાડે ઘણે અંશે તે ક્રિયા આદરે છે પરંતુ એએમાં જાણનારા ઘણા ઘેાડા હૈાય છે. નામ માત્ર પ્રતિક્રમણ કરી આવ્યા' એમ કહેનાર ઘણા હાય છે, પરંતુ પ્રતિક્રમણ એટલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 118