Book Title: Prabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 294
________________ Regd. With Registrar of Newspapers for India No. R. N. 1.6067/57. Posted at Patrika Channel sorting office Mumbai-400 001 On 16th of every month PAGE No. 68 PRABUDHHA JIVAN Regd. No. MH / MR / SOUTH-146 / 2009-11 AUGUST-SEPTEMBER 2011 પર્યુષણ વ્યાખ્યાનમાળા - ૨૦૧૧ આર્થિક સહયોગ : સેવંતીલાલ કાન્તિલાલ ટ્રસ્ટ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી પ્રત્યે ક વર્ષે યોજાતી વ્યાખ્યાનમાળા આ વર્ષે ૭૭મા વર્ષમાં પ્રવેશે છે. ગુરુવાર, ૨૫-૮-૨૦૧૧ થી ગુરૂવાર તા. ૦૧-૯-૨૦૧૧ સુધી રોજ બે વ્યાખ્યાનો. સ્થળ : પાટકર હૉલ, ન્યુ મરીન લાઈન્સ, મુંબઈ-૪૦૦ ૦૨૦. પ્રથમ વ્યાખ્યાન : સવારે ૮-૩૦ થી ૯-૧૫, દ્વિતીય વ્યાખ્યાન : સવારે ૯-૩૦ થી ૧૦-૧૫ પ્રમુખ સ્થાન : ડૉ. ધનવંત શાહ દિવસ તારીખ વ્યાખ્યાતાનું નામ : વિષય ગુરૂવાર ૨૫-૮-૨૦૧૧ | ૮-૩૦ થી ૯-૧૫ | શ્રી શશીકાંત મહેતા કાયોત્સર્ગ : મુક્તિની ચાવી ૯-૩૦ થી ૧૦-૧૫ | પ. પૂ. આ.અમોધકીર્તિ સાગરજી મ.સા. માત્મા કર્મ યાત્રા શુક્રવાર ૨૬-૮-૨૦૧૧ | ૮-૩૦ થી ૯-૧૫ | શ્રીમતિ અંજનાબેન શાહ પ્રેક્ષાધ્યાન અને કષાય વિજય ૯-૩૦ થી ૧૦-૧૫ | શ્રી કુણાચંદ ચોરડિયા | जैन धर्म में नयवाद-व्यवहार नय-निश्चयनय શનિવાર ૨૭-૮-૨૦૧૧ ૮-૩૦ થી ૯-૧૫ | ડૉ, જે, જે, રાવલ ઈશ્વર નથી? ૯-૩૦ થી ૧૦-૧૫ ડૉ, રામજી સિંગ जैन दर्शन की पृष्ट भूमि में गांधी जीवन दर्शन રવિવાર ૨૮-૮-૨૦૧૧ ૮-૩૦ થી ૯-૧૫ શ્રી વલ્લભભાઈ ભંસાલી વ્યવસાય, અનાસક્તિ અને સંપન્નતા ૯-૩૦ થી ૧૦-૧૫ ડૉ. ગુણવંત શાહ બટકુ રોટલો બીજા માટે સોમવાર ૨૯-૮-૨૦૧૧ | ૮-૩૦ થી ૯-૧૫ | શ્રી એવંદ પરવેઝ પજાન જરથોસ્તિ ધર્મ ૯-૩૦ થી ૧૦-૧૫ ડૉ. નરેશ વેદ | બ્રહ્મ સૂત્ર (મહર્ષિ બાદરાયણ) મંગળવાર ૩૦-૮-૨૦૧૧ | ૮-૩૦ થી ૯-૧૫ | ડૉ. મોહનભાઈ પટેલ વ્યાપારે વસતિ વિદ્યા ૯-૩૦ થી ૧૦-૧૫ | ડૉ. મહેબૂબ દેસાઈ ગીતા અને કુરાન બુધવારે ૩૧-૮-૨૦૧૧ | ૮-૩૦ થી ૯-૧૫ | શ્રી દિનકર જોષી બુદ્ધ શરણં ગચ્છામિ ૯-૩૦ થી ૧૦-૧૫ | શ્રી ભાગ્યેશ જહાં તમસો મા જ્યોતિર્ગમય ગુરૂવાર ૧-૯-૨૦૧૧ | ૮-૩૦ થી ૯-૧૫ | ડૉ. રશ્મિકાંત ઝવેરી ભગવાન મહાવીરનું વસિયતનામું ૯-૩૦ થી ૧૦-૧૫ | શ્રીમતી છાયાબેન શાહ મોવાનું સ્વરૂપ સમજીએ ભજનો સવારે ૭-૩૦ થી ૮-૨૫. સંચાલન : શ્રીમતી નીરૂબેન એસ. શાહ. ભજનો રજૂ કરશે અનુક્રમે (૧) લલિતભાઈ દમણિયા (૨) કુ. ધ્વનિ પંડ્યા (૩) શ્રી ગૌતમ કામત (૪) શ્રીમતી ઝરણા વ્યાસ (૫) કુ. વૈશાલી કેલકર (૬) ડૉ. શરદ શાહ (૭) કુ. શર્મિલા શાહ અને (૮) શ્રીમતી ગાયત્રી કામતે. પ્રત્યેક દિવસના બન્ને વ્યાખ્યાનો તેમ જ ભકિત સંગીતની સી. ડી. શ્રી કાંતિલાલ રમણલાલ પરીખ (દિલ્હીવાળા) તરફથી બીજે દિવસે પધારનાર સર્વ શ્રોતાઓને પ્રભાવના સ્વરૂપે અર્પણ કરવામાં આવશે. આ સર્વે વ્યાખ્યાનો યુવક સંઘની વેબ સાઈટ ઉપર આપ સાંભળી શકશો. આ વ્યાખ્યાનોનો લાભ લેવા સંઘના સર્વ શુભેચ્છકો અને મિત્રોને ભાવભર્યુ નિમંત્રણ છે. સહમંત્રી ભૂપેન્દ્ર ડાહ્યાભાઈ જવેરી ચંદ્રકાન્ત દીપચંદ શાહ રસિકલાલ લહેરચંદ શાહ નિરુબેન એસ. શાહ વર્ષાબહેન રજુભાઈ શાહ કોષાધ્યક્ષ ઉપપ્રમુખ પ્રમુખ ધનવંત ટી. શાહ મંત્રીઓ કે પર્યુષણ પર્વ દરમ્યાન દર વર્ષે સંપની કાર્યવાહક સમિતિએ નકકી કરેલી સંસ્થા માટે અનુદાન કરવાની વિનંતિ કરવામાં આવે છે. + આ વર્ષે સંપે વિચરતા સમુદાય સમર્થન મંચને આર્થિક સહાય કરવી એમ ઠરાવ્યું છે તેના માટે ટહેલ નાખવામાં આવે છે. + સંધ તરફથી ૧૯૮૫ થી આ પ્રથા શરૂ કરી, ૨૬ સંસ્થાઓને આજ સુધી આશરે રૂ. ૩.૬૦ કરોડ જેવી માતબુર ૨કમ સહાય તરીકે મેળવી આપી છે. ધન આપનારને આવકવેરાની કલમ 80 G અન્વયે કરમુક્તિનું પ્રમાણપત્ર આપવામાં આવે છે. આ Postal Authority Please Note: If Undelivered Return To Sender At 33, Mohamadi Minar, 14th Khetwadi, Mumbal-400004. Printed & Published by Nirooben Subhodbhai Shah on behalf of Shri Mumbai Jain Yuvak Sangh and Printed at Fakhri Printing Works, 312/A, Byculla Service Industrial Estate, Dadaji Konddev Cross Rd, Byculla, Mumbai-400 027. And Published at 385, SVP Rd., Mumbal-400004. Temporary Add.: 33, Mohamadi Minar, 14th Khetwadi. Mumbai-400004. Tel.: 23820296. Editor: Dhanwant T. Shah.

Loading...

Page Navigation
1 ... 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402