Book Title: Prabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh
View full book text
________________
૧૪
ઑક્ટોબર, ૨૦૧૧
ઈબ્ને મરિયમ હશે. દુનિયા અને આખિરતમાં સન્માનિત થશે. અલ્લાહના સમીપવર્તી બંદાઓમાં તેને ગાવામાં આવશે આ સાંભળી મરીયમ કહ્યું, ‘પરવરદિગાર, મને પુત્ર કેવી રીતે થશે ? મને તો કોઈ પુરુષ હાથ સુદ્ધા અડાડ્યો નથી.” ઉત્તર મળ્યો; ‘આવું જ થશે. અલ્લાહ જે ચાહે છે તે પેદા કરે છે. તે જ્યારે કોઈ કામ કરવાનો નિર્ણય કરે છે ત્યારે માત્ર કહે છે થઈ જા (કુન) અને તે થઈ જાય છે.” (૪૭)
બંને ગ્રંથો વચ્ચેની સમાનતાને સાકાર કરે છે. આ તુલના પાછળનો મકસદ ભારતની સાંસ્કૃતિક વિરાસતમાં વ્યક્ત થતી સદ્ભાવના અને એકતા છે. જે દર્શાવે છે કે દરેક ધર્મના કેન્દ્રમાં માનવતા રહેલી છે. તેને ઉજાગર કરવાનું કાર્ય જે તે ધર્મના જાણકારો અને આલિમોવિદ્વાનોનું છે. જો તેઓ તેને ઉત્તમ રીતે સાકાર કરશે તો ધર્મના નામે સમાજમાં ઉત્પન્ન થતા ભેદભરમો કે વિવાદો ભારતમાંથી અવશ્ય નિવારી શકશે. એ જ ઉદ્દેશને સાકાર કરતા આ લેખને પૂર્ણ કરતાં અંતમાં એટલું જ કહીશ,
શાહે ગીતા વાંચીએ, યા પઢિયે કુરાન,
અને આમ દુનિયામાં હઝરત ઇસા અધ્મલ્લામનો જન્મ થયું. અલબત્ત કર્ણ અને ઇસા મસીહાની તુલના ન કરી શકાય. કારણ કે બંનેની ભૂમિકા અને સ્થાન ભિન્ન છે. હઝરત ઇસા મસીહા ઇસ્લામના મોટા પયગમ્બર છે. અને ખ્રિસ્તી ધર્મના ભગવાન ઈસુ છે. પણ અત્રે તો તેમનો ઉલ્લેખ અને ગ્રંથોમાં વ્યક્ત થયેલી કથાની સામ્યતા ને વ્યક્ત કરવા પુરતો જ કરવામાં આવ્યો છે.
તેરા મેરા પ્રેમ હી હર પુસ્તક કા જ્ઞાન.’ અસ્તુ.
[શ્રી મુંબઈ જૈન યુવક સંઘ યોજિત ૭૭ મી વ્યાખ્યાનમાળામાં તા. ૩૦-૮-૨૦૧૧ લેખકના સ્વમુખે પ્રગટ થયેલ વ્યાખ્યાન.] લેખકનું સરનામુ : ડૉ. મહેબૂબ દેસાઈ, ‘સુકુન', ૪૦૫, પ્રભુદાસ તળાવ
૧૨. તારતમ્ય ઃ
ગીતા અને કુરાનની આ અલ્પ તુલનામાંથી પ્રાપ્ત થતી હકીકતો સર્કલ, ભાવનગર-૩૬૪૦૦૧, મો. નં. : ૦૯૮૨૫૧૧૪૮૪૮
પ્રબુદ્ધ જીવન
પાદટીપ
૧. વિનોબા, કુરાનસાર, યજ્ઞ પ્રકાશન, વડોદરા, ૧૯૯૪, પૃ. ૧૮. ૨.દેરાસરી, ડાહ્યાભાઈ બેરિસ્ટર, પૌરાણિક કથા કોશ, ખંડ-૧, ગ્રંથલોક અમદાવાદ, જુન ૧૯૮૮, પૃ. ૧૫૮.
૩.પંડિત સુંદરલાલ, હઝરત મહંમદ અને ઈસ્લામ, નવજીવન પ્રકાશન,
અમદાવાદ, ૧૯૬૪, પૃ. ૧૦૬-૧૧૨. ૪.ઠક્કર હીરાભાઈ, શ્રીમદ્ ભગવદગીતા ભાવાર્થ, અધ્યાય-૧, બ્લોક-૩૬,
કુસુમ પ્રકાશન, અમદાવાદ. ૨૦૦૧, પૃ. ૧.
૫. દિવ્ય કુરાન (ગુજરાતી), અનુ. શેખ ઝહીરુીન, મ.ઈસ્લામી સાહિત્ય
પ્રકાશન, અમદાવાદ, ૧૯૮૬, પૃ. ૫૨, ૫૩. ૬.ત્યારથી હિજરી સંવતનો આરંભ થયો
અને ૪૮૮.
૨૫.ઠક્કર હીરાભાઈ, પૂર્વોક્ત ગ્રંથ, ભાગ-૧ થી ૬, પૃ. ૨૮૧. ૨૬. કુરાન-એ-શરીફ, પારા-૫, સૂરે માદઈહ, આયાત-૪૮. ૨૭.ઈબ્ન હિશામી, સીરતુન નબી-૧, નથુરાની અહમદ મુહંમદ (અનુવાદક
મંદિર, અમદાવાદ-૨૦૧૧, પૃ. ૧૫.કુરાન-એ-શરીફ, પારા-૨, સૂરે બકરાહ, આયાત-૨૫૭. ૧૬.કુરાન-એ-શરીફ, પારા-૨, સૂરે બકરાહ, આયાત-૧૧૫. ૧૭.ઠક્કર હીરાભાઈ, પૂર્વોક્ત ગ્રંથ, ભાગ-૧ થી ૬, પૃ. ૧૩૭. ૧૮.કુરાન-એ-શરીફ, પારા-૩, સૂરે આલે ઈમરાન, આયાત-૧૪૫. ૧૯.કુરાન-એ-શરીફ, પારા-૬, સૂરે અનઆમ, આયાત-૧૬૦. ૨૦.કુરાન-એ-શરીફ, પારા-૭, સૂરે અઅરફ, આયાત-૧૪૭. ૨૧.ઠક્કર હીરાભાઈ, પૂર્વોક્ત ગ્રંથ, ભાગ-૧ થી ૬, પૃ. ૨૮૩. ૨૨.કુરાન-એ-શરીફ, પારા-૨, સૂરે બકારહ, આયાત-૨૫૬. ૨૩.ઠક્કર હીરાભાઈ, પૂર્વોક્ત ગ્રંથ, ભાગ-૭ થી ૧૨, પૃ. ૧૪૬. ૨૪. દિવ્ય કુરાન (ગુજરાતી), અનુ. શેખ ઝહીરુદ્દીન, પૂર્વોક્ત ગ્રંથ, પૃ. ૪૪૨
સંપાદક), પ્ર. મહંમ યુસુફ સીદાત ચાસવાલા, સુરત, ૨૦૦૨, પૃ. ૨૨૩. ૨૮.દેસાઈ મહેબૂબ, મુલ્યનિષ્ઠ મઝહબ ઈસ્લામ, ગુર્જર ગ્રંથ રત્ન કાર્યાલય,
અમદાવાદ-૨૦૦૪, પૃ. ૨૧૭.
૨૯.દવે રક્ષાબહેન, ગીતા સુગીતા કર્તવ્યા, પ્ર. લેખક, ૨૦૦૪, પૃ. ૪૦, ૩૦.ઠક્કર હીરાભાઈ, પૂર્વોક્ત ગ્રંથ, ભાગ-૧ થી ૬, પૃ. ૩૧૩ અને ૩૪૧. ૩૧.ઠક્કર હીરાભાઈ, પૂર્વોક્ત ગ્રંથ, ભાગ ૨ થી ૬, પૃ. ૩૩.
૩૨. પંડિત સુંદરલાલ, (અનુ. ભટ્ટ ગોકુલભાઈ દોલતભાઈ), ગીતા અને કુરાન.
૭.ઠક્કર હીરાભાઈ, શ્રીમદ્ ભગવદગીતા ભાવાર્થ, અધ્યાય-૧, શ્લોક-૩૬, કુસુમ પ્રકાશન, અમદાવાદ. ૨૦૦૧, પૃ. ૧. ૮.કુરાન-એ-શરીફ, પારા-૨૨, સૂરે હજ્જ, આયાત-૩૯. ૯.સૌની ગુલાબરાય ધ્રુવ, પૂર્વોક્ત ગ્રંથ, પૃ. ૨૨
૧૦. કુરાન-એ-શરીફ, પારા-૮, સૂર-એ-અાલ, આયાત-૫
૧૧. કુરાન-એ-શરીફ, પારા-૨, સૂર-એ-બકારહ, આયાત-૨૧૬ ૧૨. કુરાન-એ-શરીફ, પારા-૯, સૂર-એ-તવબહ, આયાત-૧૨
૩૫. કુરાને શરીફ, પારા-૪, આલી ઈમરાન, આયાત-૧૩૪.
૧૩.હઈ, ડૉ. મુહંમદ અબ્દુલ (અનુ. નદવી અહમદ નદીમ), ઉસ્વા-એ-રસૂલ ૩૬.કુરાને શરીફ, પારા-૨, સૂરે બકરાહ, આયાત-૬૦.
અકરમ, દારા ઈશાઅતે દીનીયત, દિલ્હી, ૨૦૦૯, પૃ. ૩૦ ૧૪.સોની, ગુલાબરાય દેવજી, શ્રીમદ્ ભગવત ગીતા, નવભારત સાહિત્ય
નવજીવન પ્રકાશન, અમદાવાદ. ૧૯૬૩. પૃ. ૩૮.
૩૩. પંડિત સુંદરલાલ, હઝરત મહંમદ અને ઈસ્લામ, નવજીવન પ્રકાશન મંદિર,
અમદાવાદ. ૧૯૬૪. પૃ. ૧૩૧.
૩૪.પાઠક જગજીવન કાલિદાસ, મુસ્લિમ મહાત્માઓ, સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, અમદાવાદ, ૧૯૪૦. પુસ્તકમાં આપેલ સૂફી સંતોના જીવન ચરિત્રોના અભ્યાસનું તારણ.
૩૭.કુરાને શરીફ, પારા-૨, સૂરે બકરાહ, આયાત-૬૨. ૩૮.કુરાને શરીફ, પારા-૨, સૂરે માઈદહ, આયાત-૬૨. ૩૯. કુરાને શરીફ, પારા-૨, સૂરે બકરાહ, આયાત-૨૬૧. ૪૦.કુરાને શરીફ, પારા-૨, સૂરે બકરાહ, આયાત-૨૬૨. ૪૧.ઠક્કર હીરાભાઈ, પૂર્વોક્ત ગ્રંથ, ભાગ ૧ થી ૬, પૃ. ૧૬૬. ૪૨.કુરાને શરીફ, પારા-૩, સૂરે આલે ઈમરાન, આયાત-૧૩૪. ૪૩.કુરાને શરીફ, પારા-૪, સૂરે નિસાઅ, આયાત-૨૭. ૪૪.પંડિત સુંદરલાલ, હઝરત મહંમદ અને ઈસ્લામ, પૃ. ૧૩૧. ૪૫.ઠક્કર હીરાભાઈ, પૂર્વોક્ત ગ્રંથ, ભાગ ૧ થી ૬, પૃ. ૧૬૫. ૪૬.દેરાસરી ડાહ્યાભાઈ બેરિસ્ટર, પૌરાણિક કથા કોશ, ખંડ-૧, ગ્રંથલોક
અમદાવાદ, જુન ૧૯૮૮, પૃ. ૧૪૨.
૪૭.કુરાને શરીફ, પારા-૩, સૂરે આલે ઈમરાન, આયાત ૪૪ થી ૪૭.

Page Navigation
1 ... 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402