________________
યોગીન્દુદેવવિરચિત
[દાહા ૩ર
__ अथ संसारशरीरभोगनिर्विण्णो भूत्वा यः शुद्धात्मानं ध्यायति तस्य संसारवल्ली नश्यतीति कथयति૩૨) મતગુ–મો-વિરત્ત-મજુ ને સT #ારું तासु गुरुकी वेल्लडी संसारिणि तुट्टेइ ॥ ३२ ॥
भवतनुभोगविरक्तमना य आत्मानं ध्यायति ।
तस्य गुर्वी वल्ली सांसारिकी ट्यति ॥ ३२ ॥ भवतनुभोगेषु रञ्जितं मूछितं वासितमासक्तं चित्तं स्वसंवित्तिसमुत्पन्नवीतरागपरमानन्दसुखरसास्वादेन व्यावृत्य स्वशुद्धात्मसुखे रतत्वात्संसारशरीरभोग विरक्तमनाः सन् यः शुद्धात्मानं ध्यायति तस्य गुरुकी महती संसारवल्ली त्रुट्थति नश्यति शतचूर्णा भवतीति । अत्र येन परमात्मध्यानेन संसारवल्ली विनश्यति स एव परमात्मोपादेयो भावनीयश्चेति तात्पर्यार्थः ॥ ३२ ॥ इति
અમૂર્ત આમાથી વિપરીત લક્ષણવાળી સ્પર્શ, રસ, ગંધ, વર્ણરૂપ મૂર્તિથી રહિત હોવાથી મૂર્તિ રહિત છે. અન્ય દ્રવ્યોની સાથે અસાધારણ એવી શુદ્ધ ચેતનાથી નિષ્પન હોવાથી ચિન્માત્ર છે અને વીતરાગ વસંવેદનરૂપ જ્ઞાનથી ગ્રાહ્ય હોવા છતાં ઈન્દ્રિયોને અગોચર છે. આવું લક્ષણ (શુદ્ધ આત્માનું) નિશ્ચિતપણે કહેવામાં આવ્યું છે.
અહીં ઉક્ત લક્ષણવાળો પરમાત્મા જ ઉપાદેય છે એ તાત્પર્યાર્થ છે. ૩૧.
હવે જે સંસાર, શરીર, અને ભોગોથી વિરક્ત થઈને શુદ્ધ આત્માનું ધ્યાન કરે છે તેની સંસારવલ્લી નાશ પામે છે એમ કહે છે –
ગાથા-૩૨ અન્ડયાથ-[૪] જે જીવ [ માતનુમોવિના ] સંસાર, શરીર અને ભોગોથી વિરક્ત મનવાળો થયો થકે [૩ઝારમા દ ત્ત ] શુદ્ધ આત્માને ધ્યાવે છે [ તw ] તેની | ગુFairfીવઠ્ઠી ] સંસારરૂપી મટીવેલ [ કુદરત ] નાશ પામે છે.
| ભાવાર્થ-સંસાર, શરીર, અને ભોગોમાં રંજિત-મૂછિત-વાસિત-આસક્ત ચિત્તને સ્વસંવિત્તિથી ઉત્પન્ન વીતરાગ પરમાનંદરૂપ સુખના રસાસ્વાદ વડે ( સંસાર, શરીર અને ભેગોથી) વ્યાવૃત્ત કરીને (પાછુ વાળીને) નિજ શુદ્ધાત્મસુખમાં રત થવાથી સંસાર, શરીર અને ભેગોથી વિરક્ત મનવાળો થયે થકો જે શુદ્ધ આત્માને ધ્યાવે છે તેની સંસારરૂપી મોટી વેલના સેંકડો કકડા થઈ જાય છે-ચૂરેચૂરા થઈ જાય છે-નાશ પામી જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org