________________
-દોહા ૧૧૮] પરમાત્મપ્રકાશક
૩૨૩ कश्चिदज्ञानी प्राह । प्राणा जीवादमिन्ना भिन्नावा, यद्यभिन्नाः तर्हि जीववत्प्राणानां विनाशो नास्ति, अथ भिन्नास्तर्हि प्राणवधेऽपि जीवस्य वधो नास्त्यनेन प्रकारेण जीव हिंसैव नास्ति कथं जीववधे पापबन्धो भविष्यतीति । परिहारमाह । कथंचिद्भेदाभेदः । तथाहि-स्वकीयप्राणे हृते सति दुःखोत्पत्तिदर्शनाद्वयवहारेणाभेदः सैव दुःखोत्पत्तिस्तु हिंसा भण्यते ततश्च पापबन्धः । यदि पुनरेकान्तेन देहात्मनोंर्भेद एव तर्हि यथा परकीयदेहयाते दुःख न भवति तथा स्वदेहघातेऽपि दुःख न स्यान्न च तथा । निश्चयेन पुनर्जीवे गतेऽपि देहो न गच्छतीति हेतोर्भेद एव । ननु तथापि व्यवहारेण हिंसा जाता पापबन्धोऽपि न च निश्चयेन इति । सत्यमुक्तं त्वया, व्यवहारेण पापं तथैव नारकादि दुःखमपि व्यवहारेणेति । तदिष्टं भवतां चेत्तर्हि हिंसां कुरुत यूयमिति ॥ १२७ ।।
अथ मोक्षमार्गे रतिं कुर्विति शिक्षां ददाति
વિનાશ ન થાય? ( અને પ્રાણુને વિનાશ ન થવાથી હિંસા બની શકે નહિ ). હવે જો ( પ્રાણુ જીવથી ) ભિન્ન હોય તો પ્રાણને વધ થતાં પણ, જીવને વધ થશે નહિ ( અને તેમ થવાથી હિંસા બની શકે નહિ). એ રીતે આ બેમાંથી કે પણ પ્રકારે જીવની હિંસા જ નથી તે પછી જીવહિંસામાં પાપબંધ કેવી રીતે થાય ?
તેનું સમાધાન:-પ્રાણ જીવથી કર્થચિત ભિન્ન અને કથંચિત અભિન્ન છે. તે આ પ્રમાણે–પિતાને પ્રાણ હણાતાં, પિતાને દુઃખ થાય છે એમ જોવામાં આવે છે તેથી (એ અપેક્ષાએ) વ્યવહારનયથી દેહ અને આત્મા અભેદ છે અને તે જ દુત્પત્તિને હિંસા કહેવામાં આવે છે અને તેથી પાપને બંધ થાય છે. વળી જે
એકાંતે દેહ અને આત્માને કેવલ ભેદ જ માનવામાં આવે તો જેવી રીતે પરના દેહને ઘાત થતાં પણ દુઃખ ન થાય તેવી રીતે પોતાના દેહને ઘાત થતા પણ પિતાને દુઃખ થવું ન જોઈએ, પણ તેમ થતું નથી. વળી નિશ્ચયથી જીવ (પરભવમાં ) જવા છતાં પણ તેની સાથે દેહ જતો નથી. એ કારણે દેહ અને આત્મા જુદા છે.
અહીં અજ્ઞાની કહે કે તે પછી ખરેખર વ્યવહારથી હિંસા થઈ અને પાપબંધ પણ ( વ્યવહારથી થયો ) પણ નિશ્ચયથી નહિ.
ગુરુ કહે છે કે તમે સાચું જ કહ્યું. વ્યવહારથી પાપ તેમ જ નારકાદિ દુઃખ પણ વ્યવહારથી છે. જે ( નારકાદિનું દુઃખ ) તમને ઈષ્ટ હોય તો તમે હિંસા કરો ( અને નારકાદિનું દુઃખ તમને સારું ન લાગતું હોય તે તમે હિંસા ન કરો. )૧૨૭
હવે મોક્ષમાર્ગમાં રતિ કર એવી શ્રી ગુરુદેવ શિક્ષા આપે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org