________________
-हो। ४३]
પરમાત્મપ્રકાશ:
૨૧૭
अथ हेयोपादेयतत्वं ज्ञात्वा परमोपशमे स्थित्वा येषां ज्ञानिनां स्वशुद्धात्मनि रतिस्त एव सुखिन इति कथयति१६९) तत्तातत्तु मुणेवि मणि जे थक्का सम-भावि ।
ते पर सुहिया इत्थु जगि जहँ रइ अप्प-सहावि ॥४३॥ तत्त्वातत्त्वं मत्वा मनसि ये स्थिताः समभावे ।
ते परं सुखिनः अत्र जगति येषां रतिः आत्मस्वभावे ॥ ४३ तत्तातत्तु इत्यादि । तत्तातत्तु मुणेवि अन्तस्तत्त्वं बहिस्तत्त्वं मत्वा । क्व । मणि मनसि जे ये केचन वीतरागस्वसंवेदनप्रत्यक्षज्ञानिनः थक्का स्थिता । क्व । समभावि परमोपशमपरिणामे ते पर त एव सुहिया सुखिनः इत्थु जगि अत्र जगति । के ते । जहं रइ येषां रतिः । क्व । अप्पसहावि स्वकीयशुद्धात्मस्वभावे इति । तथाहि । यद्यपि व्यवहारेणानादिबन्धनबद्धं तिष्ठति तथापि शुद्धनिश्चयेन प्रकृतिस्थित्यनुभागप्रदेशबन्धरहितं, यद्यप्यशुद्धनिश्चयेन स्वकृतशुभाशुभकर्मफलभोक्ता तथापि शुद्धद्रव्यार्थिकनयेन निजशुद्धात्मतत्वभावनोत्थवीतरागपरमानन्दैकसुखामृतभोक्ता, यद्यपि व्यवहारेण कर्मक्षयानन्तरं मोक्षभाजनं भवति तथापि शुद्धपारिणामिकपरमभावग्राहकेण शुद्धद्रव्यार्थिकनयेन सदा मुक्तमेव, यद्यपि व्यवहारेणेन्द्रियजनितज्ञानदर्शनसहितं तथापि निश्चयेन सकलोविमलकेवलज्ञानदर्शनस्वभावं, यद्यपि व्यवहारेण स्वोपात्तदेहमानं तथापि निश्चयेन लोकाकाशप्रमितासंख्येयप्रदेश,
કે વ્યવહારનયથી ઈન્દ્રિયજનિત જ્ઞાનદર્શન સહિત છે તો પણ નિશ્ચયનયથી સકલવિમલ કેવલજ્ઞાન-કેવલદર્શનસ્વભાવવાળે છે, જે કે વ્યવહારનયથી પોતાના ઉપાજેલા દેહજેવડ જ છે તે પણ નિશ્ચયનયથી કાકાશપ્રમાણે અસંખ્યાતપ્રદેશી છે, જે કે વ્યવહારનયથી પ્રદેશના સંકેચ-વિસ્તાર સહિત છે તો પણ મુક્ત—અવસ્થામાં સંકેચ-વિસ્તાર રહિત ચરમશરીરપ્રમાણ પ્રદેશવાળો છે, જે કે પર્યાયાર્થિકનયથી ઉત્પાદવ્યયબ્રોવ્યયુક્ત છે તે પણ દ્રવ્યાર્થિકનયથી નિત્ય કોન્કીર્ણ જ્ઞાયક જ જેનો એક સ્વભાવ છે એવા નિજશુદ્ધાત્મદ્રવ્યને પ્રથમ જાણીને અને નિજશુદ્ધાત્મ દ્રવ્યથી વિલક્ષણ પારદ્રવ્યનો નિશ્ચય કરીને પછી સમસ્ત મિથ્યાત્વરાગાદિ વિકલ્પનો ત્યાગ કરીને વીતરાગ ચિદાનંદ જ જેને એક સ્વભાવ છે એવા સ્વશુદ્ધાત્મતત્ત્વમાં જેઓ રત થયા તેઓ જ ધન્ય છે શ્રી પૂજ્યપાદસ્વામીએ પરમાત્મતત્ત્વના લક્ષણમાં પણ કહ્યું છે કે :
२८
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org