________________
યાગીન્નુદેવવિરચિત
[અ૦૨ દોહા ૨૮प्रमाणनानाकालाविवक्षया लोके सर्वगतं भवति । ' इदरम्हि यपवेसो' यद्यपि सर्वद्रव्याणि व्यवहारेणैकक्षेत्रावगाहेनान्योन्यानुप्रवेशेन तिष्ठन्ति तथापि निश्चयनयेन चेतनादिस्वकीयस्वकीय स्वरूपं न त्यजन्तीति । तथा चोक्तम् — “अण्णोष्णं पविसंता दिता ओगासमण्णमण्णस्स । मेलंता वि य णिचं सगसब्भावं ण विजर्हति ॥" । इदमत्र तात्पर्यम् । व्यवहारसम्यक्त्व विषयभूतेषु षड्द्रव्येषु मध्ये वीतरागचिदानन्दैकादिगुणस्वभावं शुभाशुभमनोवचनकायव्यापाररहितं निजशुद्धात्मद्रव्यमेवोपादेयम् ||२८|| एकोनविंशतिसूत्रप्रमितस्थले पूर्वसूत्रत्रयं गतम् । इदं पुनरन्तरं स्थलं चतुर्दशसूत्रप्रमितं षद्रव्यध्येयभूतव्यवहारसम्यक्त्वव्याख्यानमुख्यत्वेन समाप्तमिति ।
निश्चयव्यवहारमोक्षमार्गप्रतिपादकत्वेन
अथ संशय विपर्ययानव्यवसायरहितं सम्यग्ज्ञानं प्रकटयति
૧૯૬
એક કાલાહુદ્રવ્યની અપેક્ષાએ સંગત નથી, લેાકના પ્રદેશા જેટલા અનેક કાલાણુની વિવક્ષાથી લાકમાં સર્વાંગત છે.
( ૧૨ ) ‘
, ચપયેલો ' જો કે સ દ્રવ્યેા વ્યવહારનયથી એકક્ષેત્રાવગાહે – કરીને એક બીજામાં પ્રવેશીને રહે છે તાપણ નિશ્ચયનયથી ચેતનાદિ પાતપેાતાનુ સ્વરૂપ છેડતાં નથી. ( શ્રી પચાસ્તિકાય ગાથા ૭માં કહ્યું પણ છે કે अण्णोष्णं पविसंता दिता ओगासमण्णरस । मेलंता विय णिच्चं सगं सभावं વિનતિ ॥ ( અથ.—તેએ ( –છએ દ્રવ્યેા ) એક બીજામાં પ્રવેશ કરે છે, અન્યન્ય અવકાશ આપે છે પરસ્પર ( ક્ષીર નીરવત્ ) મળી જાય છે તાપણુ સદા પોતપેાતાના સ્વભાવને છેાડતાં નથી. )
અહીં આ તાત્પ છે કે વ્યવહારસમ્યક્ત્વનાં વિષયભૂત છ દ્રવ્યામાં એક ( કેવલ ) વીતરાગ ચિટ્ટાન આદિ અનંતગુણસ્વરૂપ, શુભાશુભ મન, વચન, કાયના વ્યાપારથી રહિત એક નિજશુદ્ધાત્મદ્રવ્ય જ ઉપાદેય છે. ૨૮.
66
એ પ્રમાણે ઓગણીસ ગાથાસૂત્રેાના સ્થલમાં નિશ્ચયવ્યવહારમે ક્ષમાના કથનની મુખ્યતાથી પૂર્વના ત્રણ સૂત્રે સમાપ્ત થયાં. અને આ ચૌદ સૂત્રાનું અન્તરસ્થલ, છ દ્રવ્યા જેનુ ધ્યેય છે ( જેને વિષય છે ) એવા વ્યવહાર સમ્યક્ત્વનાં વ્યાખ્યાનની મુખ્યતાથી સમાપ્ત થયું.
હવે સશય, વિપ અને અધ્યવસાય રહિત જે સમ્યજ્ઞાન છે તેને પ્રગટ કરે છે:—
૧ પાઠાન્તરઃપુનઃસયંસ્થ=પુનરન્તરસ્થનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org