________________
પરમામપ્રકાશ:
૧૮૫
-हो। २3 ] घटोत्पत्तौ कुम्भकारबहिरङ्गनिमित्तेऽपि चक्रचीवरादिवत् , जीवानां धर्मद्रव्ये विद्यमानेऽपि कर्मनोकर्मपुद्गला गतः सहकारिकारणं, पुद्गलानां तु कालद्रव्यं गतेः सहकारिकारणम् । कुत्र भणितमास्ते इति चेत् । पश्चास्तिकायप्राभृते श्रीकुन्दकुन्दाचार्यदेवैः सक्रियनिःक्रियव्याख्यानकाले भणितमस्ति-“जीवा पुग्गलकाया सह सक्किरिया हवंति ण य सेसा । पुग्गलकरणा जीवा खंदा खलु कालकरणेहिं ॥" पुद्गलस्कन्धानां धर्मद्रव्ये विद्यमानेऽपि जलवत् द्रव्यकालो गतेः सहकारिकारणं भवतीत्यर्थः । अत्र निश्चयनयेन निःक्रियसिद्धस्वरूपसमानं निजशुद्धात्मद्रव्यमुपादेयमिति तात्पर्यम् । तथा चोक्तं निश्चयनयेन निःक्रियजीवलक्षणम्" यावक्रियाः प्रवर्तन्ते तावद् द्वैतस्य गोचराः । अद्वये निष्कले प्राप्ते निःक्रियस्थ कुतः क्रिया ॥" ॥ २३ ॥
अथ पञ्चास्तिकायसूचनार्थ कालद्रव्यमप्रदेशं विहाय कस्य द्रव्यस्य कियन्तः प्रदेशा भवन्तीति कथयति
" जीवा पुग्गलकाया सह सकिरिया हवंति णय सेसा । __पुग्गलकरणा जीवा खंदा खलु कालकारणेहिं ।।
અર્થ–બાદો કારણ સહિત રહેલા જીવો અને પુદ્રલે સક્રિય છે, બાકીનાં દ્રવ્યો સક્રિય નથી ( નિષ્ક્રિય છે ). જીવો પુલકરણવાળા (જેમને સક્રિયપણમાં પુલ બહરગ સાધન હોય એવા ) છે. અને સ્કન્ધ અર્થાત્ પુદ્ગલે તે કાલકરણવાળા (જેમને સક્રિયપણામાં કાળ બહિરંગ સાધન હોય એવા ) છે.
જેવી રીતે માછલાંને ધર્મદ્રવ્ય વિદ્યમાન હોવા છતાં પણ જલ ગતિનું સહકારી કારણ છે તેવી રીતે પુલસ્કોને ધર્મદ્રવ્ય વિદ્યમાન હોય છતાં પણ, દ્રવ્યકાલ ગતિનું સહકારી કારણ છે એવો અર્થ છે.
અહીં નિશ્ચયનયથી નિઃકિય સિદ્ધસ્વરૂપ સમાન ( નિષ્ક્રિય ) નિજશુદ્ધાત્મદ્રવ્ય ઉપાદેય છે એવું તાત્પર્ય છે.
બીજી જગ્યાએ પણ નિશ્ચયનયથી નિઃકિય જીવનું લક્ષણ કહ્યું છે કે " यावक्रियाः प्रवर्तन्ते तावद् द्वैतस्य गोचराः । अद्वये निष्कले प्राप्ते नि:क्रियस्य कुतः क्रिया ॥" अथ-rii सुधी । वने सनयतनाहि जिया व छ त्यो सुधा ‘ત જોવામાં આવે છે. અદ્વૈત અને નિષ્કલ થતાં, નિષ્કિયને ક્રિયા કેવી રીતે હોય? ૨૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org