________________
૨૮
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૧ પ્ર. ૩૫. ત્રણ દંડક ક્રિયાવાદી સમોસરણ નપુંસકવેદમાં લાભ? ઉત્તર :- ૩ર પ્રમાણે પ્ર. ૩૬. ત્રણ દંડક ત્રણ દષ્ટિ નપુંસકવેદમાં લાભ ? ઉત્તર :- ૩૨ પ્રમાણે , પ્ર. ૩૭. ત્રણ દંડક ધર્મધ્યાની નપુંસકવેદમાં લાભ? ઉત્તર :- ૩૨ પ્રમાણે પ્ર. ૩૮. ત્રણ દંડક એકાંત શાશ્વતા ચાર લેશીમાં લાભ? ઉત્તર :- ૧ પૃથ્વીકાય + ૧ અપકાય + ૧ વનસ્પતિકાય પ્ર. ૩૯. ત્રણ દંડક ચાર પ્રાણધારી ચારલેશીમાં લાભ ? ઉત્તર :- ૩૮ પ્રમાણે પ્ર. ૪૦. ત્રણ દંડક એકાંતે શાશ્વતા વચનજોગમાં લાભ ? ઉત્તર :- ૧ બેઇન્દ્રિય + ૧ તે ઈન્દ્રિય + ૧ ચૌરેન્દ્રિય પ્ર. ૪૧. ત્રણ દંડક એકાંતે શાશ્વતા પાંચ પર્યાપ્તિમાં લાભ ? ઉત્તર :- ૪૦ પ્રમાણે પ્ર. ૪૨. ત્રણ દંડક એકાંતે શાશ્વતા બે દષ્ટિમાં લાભ ? ઉત્તર :- ૪૦ પ્રમાણે પ્ર. ૪૩. ત્રણ દંડક ત્રસ તિર્યંચ એકાંત અવિરતિમાં લાભ ઉત્તર :- ૪૦ પ્રમાણે પ્ર. ૪૪. ત્રણ દંડક એકાંત અભાષક ચારલેશીમાં લાભ? ઉત્તર :- ૧ પૃથ્વીકાય + ૧ અપકાય + ૧ વનસ્પતિકાય પ્ર. ૪૫. ત્રણ દંડક એકાંત અભાષક તેજુલેશીમાં લાભ ? ઉત્તર :- ૪૪ પ્રમાણે પ્ર. ૪૬. ત્રણ દંડક એકાંત કાયજોગીમાં ચારલેશીમાં લાભ ? ઉત્તર :- ૪૪ પ્રમાણે પ્ર. ૪૭. ત્રણ દંડક એકાંત કાયજોગી તેજુલેશીમાં લાભ ? ઉત્તર :- ૪૪ પ્રમાણે