________________
૪૩૦
પ્ર. ૨૪.
જવાબ.
પ્ર. ૨૫.
જવાબ.
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૩
શુક્લલેશીના મૂળ ભેદ કેટલા ?
૧૧૦૦ મૂળ ભેદ છે. પદ્મલેશી પ્રમાણે.
છ લેશ્યાવાળાના મૂળ ભેદ કેટલા ?
તિર્યંચના મૂળ ભેદ-૨૦૦ અને મનુષ્યના મૂળ ભેદ + ૭૦૦ =૯૦૦
છે.
પ્ર. ૨૬. અલેશીના મૂળ ભેદ કેટલા ?
જવાબ.
મનુષ્યના હોય છે તેના મૂળ ભેદ ૭૦૦ છે.
પ્ર. ૨૭. વેદના સમુદ્દાતવાળા, કષાય સમુદ્દાતવાળા, મારણાંતિક સમુદ્ધાતવાળાના મૂળ ભેદ કેટલા ?
જવાબ.
ચારેય ગતિનાં બધા-તેનાં મૂળ ભેદ ૪૨૦૦ છે. પ્ર. ૨૮. વૈક્રિય સમુદ્ધાતવાળાના મૂળ ભેદ કેટલા ? વૈક્રિય શરીરી પ્રમાણે ૧૬૫૦ મૂળભેદ છે. પ્ર. ૨૯. તૈજસ સમુદ્ધાતવાળાના મૂળ ભેદ કેટલા ?
જવાબ.
જવાબ.
૫. ૩૦.
તિર્યંચ પંચેન્દ્રિયના મૂળ ભેદ ૨૦૦ + દેવના મૂળ ભેદ ૨૦૦ + દેવના મૂળ ભેદ-૨૦૦ + મનુષ્યના મૂળ ભેદ ૭૦૦ = ૧૧૦૦ આહારક સમુદ્દાતવાળાના મૂળ ભેદ કેટલા ? તેમાં મનુષ્યના હોય- તેનાં મૂળ ભેદ ૭૦૦ છે. પ્ર. ૩૧. કેવલી સમુદ્ધાતવાળામાં મૂળ ભેદ કેટલા ? મનુષ્યને હોય તેનાં મૂળ ભેદ ૭૦૦ છે.
જવાબ.
જવાબ.
પ્ર. ૩૨.
જવાબ.
સ્ત્રી વેદી અને પુરુષવેદીમાં મૂળ ભેદ કેટલા ?
તિર્યંચ પંચેન્દ્રિયના મૂળ ભેદ-૨૦૦ + દેવના મૂળ ભેદ-૨૦૦ + મનુષ્યના મૂળ ભેદ=૧૧૦ છે.
પ્ર. ૩૩. નપુંસક વેદીના મૂળ ભેદ કેટલા ?
જવાબ.
નારકીનાં મૂળ ભેદ-૨૦૦ + તિર્યંચ ગતિના મૂળ ભેદ-૩૧૦૦ + મનુષ્યના મૂળ ભેદ-૭૦૦ : = ૪૦૦૦ છે.