________________
૪૬૬
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૩ જવાબ. ૩૬૦ના જવાબ પ્રમાણે ૧૨૦૦ થાય છે. પ્ર. ૩૬૩. તેજોલેશીમાં એકાંત નપુંસકના જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. ૩૬૦ના જવાબ પ્રમાણે ૧૨૦૦ થાય છે. પ્ર. ૩૬૪. તેજોલેશીમાં એકાંત અસંશીના જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. ૩૬૦ના જવાબ પ્રમાણે ૧૨૦૦ થાય છે. પ્ર. ૩૬૫. તેજોલેશીમાં એકાંત શાશ્વતાના જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. ૩૬૦ના જવાબ પ્રમાણે ૧૨૦૦ થાય છે. પ્ર. ૩૬૬. તેજોલેશીમાં એકાંત અચક્ષુદર્શનના જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. ૩૬૦ના જવાબ પ્રમાણે ૧૨૦૦ થાય છે. પ્ર. ૩૬૭. તેજોલેશીમાં એકાંત સોપક્રમીના જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. ૩૬૦ના જવાબ પ્રમાણે ૧૨૦૦ થાય છે. પ્ર. ૩૬૮. તેજોલેશીમાં મિશ્રદષ્ટિના જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. તિ. પંચે. ના મૂળ ભેદ ૨૦૦ + દેવના મૂળ ભેદ ૨૦૦+ મનુષ્યના
મૂળ ભેદ ૭૦૦ = ૧૧૦૦ થાય છે. પ્ર. ૩૬૯. તેજોલેશીમાં પંચેન્દ્રિયના જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. ૩૬ ૮ના જવાબ પ્રમાણે ૧૧૦૦ થાય છે. પ્ર. ૩૭૦. તેજોલેશીમાં શ્રોતેન્દ્રિયના જીવના મૂળ ભેદ કેટલા ? જવાબ. ૩૬૮ના જવાબ પ્રમાણે ૧૧૦૦ થાય છે. પ્ર. ૩૭૧. તેજોલેશીમાં અવધિજ્ઞાનીના જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. ૩૬૮ના જવાબ પ્રમાણે ૧૧૦) થાય છે. પ્ર. ૩૭૨. તેજોલેશીમાં અવધિદર્શનીના જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. ૩૬૮ના જવાબ પ્રમાણે ૧૧OO થાય છે. પ્ર. ૩૭૩. તેજોલેશીમાં સંજ્ઞીના જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. ૩૬૮ના જવાબ પ્રમાણે ૧૧૦) થાય છે.