________________
४७६
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૩ પ્ર. ૪૬૮. વચનયોગીમાં એકાંત અસંજ્ઞીના જીવનાં મૂળ ભેદ કેટલાં? જવાબ. વિકલેન્દ્રિયના મૂળ ભેદ ૩00 છે. પ્ર. ૪૬૯. વચનયોગીમાં એકાંત શાશ્વતના જીવનાં મૂળ ભેદ કેટલાં? જવાબ. વિકલેન્દ્રિયના મૂળ ભેદ ૩૦૦ છે. પ્ર. ૪૭૦. વચનયોગીમાં એકાંત સોયક્રમીના જીવનાં મૂળ ભેદ કેટલાં? જવાબ. વિકલેન્દ્રિયના મૂળ ભેદ ૩૦૦ છે. પ્ર. ૪૭૧. વચનયોગીમાં એકાંત નપુંસક વેદના જીવનાં મૂળ ભેદ કેટલાં? જવાબ. વિકસેન્દ્રિયના મૂળ ભેદ ૩૦૦ + નારકીના મૂળ ભેદ ૨00 =
પ00 થાય છે. પ્ર. ૪૭૨. વચનયોગીમાં એકાંત નોગર્ભજન જીવનાં મૂળ ભેદ કેટલાં? જવાબ. વિકલેન્દ્રિયના મૂળ ભેદ ૩00 + નારકીના મૂળ ભેદ ર00 +
દેવના મૂળ ભેદ ૨૦૦ = ૭૦૦ થાય છે. પ્ર. ૪૭૩. વચનયોગીમાં મિશ્રદષ્ટિના જીવનાં મૂળ ભેદ કેટલાં? જવાબ. તિ. પંચેન્દ્રિયના મૂળ ભેદ ૨૦૦ + નારકીના મૂળ ભેદ ૨૦૦ +
દેવના મૂળ ભેદ ૨૦૦ + મનુષ્યનાં મૂળ ભેદ ૭૦૦ = ૧૩૦૦
થાય છે. પ્ર. ૪૭૪. વચનયોગીમાં અવધિજ્ઞાનીના જીવનાં મૂળ ભેદ કેટલાં? જવાબ. ૪૭૩ ના જવાબ પ્રમાણે ૧૩૦૦ થાય છે. પ્ર. ૪૭૫. વચનયોગીમાં અવધિદર્શનીના જીવનાં મૂળ ભેદ કેટલાં? જવાબ. તિ. પંચેન્દ્રિયના મૂળ ભેદ ૨૦O + નારકના મૂળ ભેદ ૨00 +
દેવના મૂળ ભેદ ૨૦૦ + મનુષ્યનાં મૂળ ભેદ ૭૦૦ = ૧૩૦૦
થાય છે. પ્ર. ૪૭૬. વચનયોગીમાં સંજ્ઞીનાં જીવનાં મૂળ ભેદ કેટલાં? જવાબ. ૪૭૫ ના જવાબ પ્રમાણે ૧૩૦૦ થાય છે.