________________
૪૭૭
૮૪ લાખ જીવાનીનાં મૂળ ભેદોની પ્રશ્નોત્તરી પ્ર. ૪૭૭. વચનયોગીમાં ૧૦ પ્રાણધારીનાં જીવનાં મૂળ ભેદ કેટલાં? જવાબ. ૪૭૫ ના જવાબ પ્રમાણે ૧૩૦૦ થાય છે. પ્ર. ૪૭૮. વચનયોગીમાં વૈક્રિય શરીરીનાં જીવનાં મૂળ ભેદ કેટલાં? જવાબ. ૪૭૫ ના જવાબ પ્રમાણે ૧૩૦૦ થાય છે. પ્ર. ૪૭૯. વચનયોગીમાં શાશ્વત-અશાશ્વતનાં જીવનાં મૂળ ભેદ કેટલાં? જવાબ. ૪૭૫ ના જવાબ પ્રમાણે ૧૩૦૦ થાય છે. પ્ર. ૪૮૦. વચનયોગીમાં સ્ત્રીવેદના જીવનાં મૂળ ભેદ કેટલાં? જવાબ. તિ. પંચેન્દ્રિયના મૂળ ભેદ ૨૦૦ + દેવના મૂળ ભેદ ૨00 +
મનુષ્યનાં મૂળ ભેદ ૭૦૦ = ૧૧૦૦ થાય છે. પ્ર. ૪૮૧. વચનયોગીમાં પુરુષ વેદનાં જીવનાં મૂળ ભેદ કેટલાં? જવાબ. ૪૮૦ ના જવાબ પ્રમાણે ૧૧૦૦ થાય છે. પ્ર. ૪૮૨. વચનયોગીમાં અસંઘયણીના જીવનાં મૂળ ભેદ કેટલાં? જવાબ. નારકના મૂળ ભેદ ૨૦૦ +દેવના મૂળ ભેદ ૨૦૦=૪૦૦ થાય છે. પ્ર. ૪૮૩. વચનયોગીમાં એકાંત અચક્ષુદર્શનીના જીવનાં મૂળ ભેદ કેટલાં? જવાબ. બેઇન્દ્રિયના મૂળ ભેદ ૧૦૦ + તે ઇન્દ્રિયના મૂળ ભેદ ૧૦૦ =
૨૦૦ થાય છે. પ્ર. ૪૮૪. વચનયોગમાં પ્રાણેન્દ્રિયના જીવનાં મૂળ ભેદ કેટલાં? જવાબ. તે ઇન્દ્રિયના મૂળ ભેદ ૧૦૦ + ચૌરેન્દ્રિયના મૂળ ભેદ ૧00 +
તિર્યંચ પંચેન્દ્રિયના મૂળ ભેદ ૨૦૦+ નારકીના મૂળ ભેદ ૨૦૦ + દેવના મૂળ ભેદ ૨૦૦ + મનુષ્યનાં મૂળ ભેદ ૭૦૦ = ૧૫૦૦
થાય છે. પ્ર. ૪૮૫. વચનયોગીમાં ચક્ષુરિન્દ્રિયના જીવનાં મૂળ ભેદ કેટલાં? જવાબ. ચૌરેન્દ્રિયના મૂળ ભેદ ૧૦૦ + તિર્યંચ પંચેન્દ્રિયના મૂળ ભેદ ૨૦૦
+ નારકીના મૂળ ભેદ ૨૦૦ + દેવના મૂળ ભેદ ૨૦૦ + મનુષ્યનાં મૂળ ભેદ ૭૦૦ = ૧૪૦૦ થાય છે.