________________
૮૪ લાખ જીવાજોનીનાં મૂળ ભેદોની પ્રશ્નોત્તરી
૪૭૫
જવાબ.
પ્ર. ૪૫૯. વૈક્રિય શરીરીમાં એકાંત છદ્મસ્થનાં જીવનાં મૂળ ભેદ કેટલાં ? નારકીના મૂળ ભેદ ૨૦૦ + દેવના મૂળ ભેદ ૨૦૦ + વાઉકાયનાં મૂળ ભેદ ૩૫૦ + તિ. પંચેન્દ્રિયના મૂળ ભેદ ૨૦૦ = ૯૫૦ થાય છે.
પ્ર. ૪૬૦. વૈક્રિય શરીરીમાં એકાંત સવેદીનાં જીવનાં મૂળ ભેદ કેટલાં ? જવાબ. ૪૫૯ ના જવાબ પ્રમાણે ૯૫૦ થાય છે.
પ્ર. ૪૬૧. વૈક્રિય શ૨ી૨ીમાં એકાંત સલેશીનાં જીવનાં મૂળ ભેદ કેટલાં ? જવાબ. ૪૫૯ ના જવાબ પ્રમાણે ૯૫૦ થાય છે.
જવાબ.
પ્ર. ૪૬૨. વૈક્રિય શરીરીમાં એકાંત સયોગીનાં જીવનાં મૂળ ભેદ કેટલાં ? વાઉકાયનાં મૂળ ભેદ ૩૫૦ + તિ. પંચેન્દ્રિય ના મૂળ ભેદ ૨૦૦ + નારકીના મૂળ ભેદ ૨૦૦ + દેવના મૂળ ભેદ ૨૦૦ = ૯૫૦ થાય છે.
પ્ર. ૪૬૩. વૈક્રિય શરીરીમાં એકાંત આહારકનાં જીવનાં મૂળ ભેદ કેટલાં ? જવાબ. ૪૬૨ ના જવાબ પ્રમાણે ૯૫૦ થાય છે.
પ્ર. ૪૬૪. વૈક્રિય શરીરીમાં ગતિ ત્રસનાં જીવનાં મૂળ ભેદ કેટલાં ? જવાબ. વાઉકાયનાં મૂળ ભેદ ૩૫૦ છે.
પ્ર. ૪૬૫. વૈક્રિય શરીરીમાં સ્થાવર નાડીનાં જીવનાં મૂળ ભેદ કેટલાં ? જવાબ. વાઉકાયનાં મૂળ ભેદ ૩૫૦ છે.
પ્ર. ૪૬૬. વૈક્રિય શરીરીમાં વીતવાણીના શ્રવણ કરવાવાળાનાં જીવનાં મૂળ ભેદ કેટલાં ?
જવાબ. તિ. પંચેન્દ્રિય ના મૂળ ભેદ ૨૦૦ + દેવના મૂળ ભેદ ૨૦૦ + મનુષ્યના મૂળ ભેદ ૭૦૦ = ૧૧૦૦ થાય છે.
પ્ર. ૪૬૭. તિર્થંકરના સમોસરણ ૨હેલા જીવોનાં મૂળ ભેદ કેટલાં ?
જવાબ.
જીવોના મૂળ ભેદ ૪૨૦૦ માંથી નારકીના મૂળ ભેદ ૨૦૦ વર્જીને ૪૦૦૦ થાય છે.