________________
૮૪ લાખ જીવાજોનીનાં મૂળ ભેદોની પ્રશ્નોત્તરી
૪૭૯ પ્ર. ૪૯૬. સંજ્ઞીમાં શુકલધ્યાનીના જીવનાં મૂળ ભેદ કેટલાં? જવાબ. મનુષ્યનાં મૂળ ભેદ ૭૦૦ છે. પ્ર. ૪૯૭. સંજ્ઞીમાં દેશવિરતીના જીવનાં મૂળ ભેદ કેટલાં? જવાબ. મનુષ્યનાં મૂળ ભેદ ૭૦૦ + તિ. પંચેન્દ્રિય મૂળ ભેદ ૨૦૦ =
૯૦) થાય છે. પ્ર. ૪૯૮. સંજ્ઞીમાં એકાંત અવિરતિના જીવનાં મૂળ ભેદ કેટલાં? જવાબ. નારકીના મૂળ ભેદ ૨૦૦ + દેવના મૂળ ભેદ ૨૦૦ = ૪૦૦ થાય
પ્ર. ૪૯૯. સંજ્ઞીમાં એકાંત નિરૂપક્રમીમાં જીવનાં મૂળ ભેદ કેટલાં? જવાબ. ૪૯૮ ના જવાબ પ્રમાણે ૪૦૦ થાય છે. પ્ર. ૫00. સંજ્ઞીમાં અપ્રશસ્ત લેશીના જીવનાં મૂળ ભેદ કેટલાં? જવાબ. નારકીના મૂળ ભેદ ૨૦૦ છે.