________________
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૩
૪૭૮
પ્ર. ૪૮૬. સંશીમાં એકાંત નપુંસકના જીવનાં મૂળ ભેદ કેટલાં ? નારકીના મૂળ ભેદ ૨૦૦ થાય છે.
જવાબ.
પ્ર. ૪૮૭. સંશીમાં નપુંસકના જીવનાં મૂળ ભેદ કેટલાં ?
જવાબ.
નારકીના મૂળ ભેદ ૨૦૦ + તિર્યંચ પંચેન્દ્રિયના મૂળ ભેદ ૨૦૦ + મનુષ્યનાં મૂળ ભેદ ૭૦૦ = ૧૧૦૦ થાય છે.
પ્ર. ૪૮૮. સંશીમાં અસંઘયણીના જીવનાં મૂળ ભેદ કેટલાં ?
જવાબ.
નારકીના મૂળ ભેદ ૨૦૦ + દેવના મૂળ ભેદ ૨૦૦ = ૪૦૦ થાય
છે.
પ્ર. ૪૮૯. સંશીમાં એકાંત નોગર્ભજના મૂળ ભેદ કેટલાં ?
જવાબ. ૪૮૮ ના જવાબ પ્રમાણે થાય છે.
પ્ર. ૪૯૦. સંશીમાં એકાંત સમચોરસ સંઠાણી જીવનાં મૂળ ભેદ કેટલાં ? જવાબ. દેવના મૂળ ભેદ ૨૦૦ છે.
પ્ર. ૪૯૧. સંશીમાં હુંડ સંઠાણીના જીવનાં મૂળ ભેદ કેટલાં ?
જવાબ. ૪૮૭ ના જવાબ પ્રમાણે ૧૧૦૦ થાય છે.
પ્ર. ૪૯૨. સંશીમાં એકાંત હુંડ સંઠાણીના જીવનાં મૂળ ભેદ કેટલાં ? જવાબ. નારકીના મૂળ ભેદ ૨૦૦.
પ્ર. ૪૯૩. સંશીમાં તિર્થંકરના સમોસરણના જીવનાં મૂળ ભેદ કેટલાં ?
જવાબ. તિ. પંચેન્દ્રિયના મૂળ ભેદ ૨૦૦ + દેવના મૂળ ભેદ ૨૦૦ + મનુષ્યનાં મૂળ ભેદ ૭૦૦ = ૧૧૦૦ થાય છે.
પ્ર. ૪૯૪. સંજ્ઞીમાં તેજોલેશીના જીવનાં મૂળ ભેદ કેટલાં ? જવાબ. ૪૯૩ ના જવાબ પ્રમાણે ૧૧૦૦ થાય છે.
પ્ર. ૪૯૫. સંજ્ઞીમાં એકાંત છદ્મસ્થના જીવનાં મૂળ ભેદ કેટલાં ?
જવાબ.
તિર્યંચ પંચેન્દ્રિયના મૂળ ભેદ ૨૦૦ + નારકીના મૂળ ભેદ ૨૦૦ + દેવનાં મૂળ ભેદ ૨૦૦ = ૬૦૦ થાય છે.