________________
૪૬૯
૮૪ લાખ જીવાજોનીનાં મૂળ ભેદોની પ્રશ્નોત્તરી પ્ર. ૩૯૬. તેજોલેશીમાં સચેત આહારીનાં જીવનાં મૂળ ભેદ કેટલાં? જવાબ. ૩૯૦ ના જવાબ પ્રમાણે ર૧૦૦ થાય છે. પ્ર. ૩૯૭. તેજોલેશીમાં વૈક્રિય શરીરીનાં જીવનાં મૂળ ભેદ કેટલાં? જવાબ. તિ. પંચેન્દ્રિયના મૂળ ભેદ ૨૦૦ + મનુષ્યના મૂળ ભેદ ૭00 +
દેવના મૂળ ભેદ ૨૦૦ = ૧૧OO થાય. પ્ર. ૩૯૮. તેજોલેશીમાં ભાષકના જીવનાં મૂળ ભેદ કેટલાં? જવાબ. ૩૯૭ પ્રમાણે ૧૧૦૦ થાય છે. પ્ર. ૩૯૯. તેજોલેશીમાં સમકિતીના જીવનાં મૂળ ભેદ કેટલાં? જવાબ. ૩૯૭ ના પ્રમાણે ૧૧૦૦ થાય છે. પ્ર. ૪00. તેજોલેશીમાં અમરના જીવનાં મૂળ ભેદ કેટલાં? જવાબ. દેવના મૂળ ભેદ ૨૦૦ + મનુષ્યના મૂળ ભેદ ૭00 = ૯00 થાય
પ્ર. ૪૦૧. તેજોલેશીમાં ચારિત્ર આત્માના જીવનાં મૂળ ભેદ કેટલાં? જવાબ. મનુષ્યના મૂળ ભેદ ૭૦૦ છે. પ્ર. ૪૦૨. તેજોલેશીમાં જ્ઞાન આત્માના જીવનાં મૂળ ભેદ કેટલાં? જવાબ. ૩૯૭ ના જવાબ પ્રમાણે ૧૧૦૦ થાય છે. પ્ર. ૪૦૩. વૈક્રિય શરીરીમાં સ્થાવરના જીવનાં મૂળ ભેદ કેટલાં? જવાબ. વાઉકાયના મૂળ ભેદ ૩૫૦ છે. પ્ર. ૪૦૪. વૈક્રિય શરીરીમાં સત્વના જીવનાં મૂળ ભેદ કેટલાં? જવાબ. વાઉકાયના મૂળ ભેદ ૩૫૦ છે. પ્ર. ૪૦૫. વૈક્રિય શરીરમાં એકેન્દ્રિયના જીવનાં મૂળ ભેદ કેટલાં? જવાબ. વાઉકાયના મૂળ ભેદ ૩૫૦ છે. પ્ર. ૪૦૬. વૈક્રિય શરીરમાં એકાંત કાયયોગીના જીવનાં મૂળ ભેદ કેટલાં? જવાબ. વાઉકાયના મૂળ ભેદ ૩૫૦ છે.